અહીં આપના વિકલ્પો કાર્ટમાં ઉમેરો (એક સાથે એકથી વધુ વિકલ્પ પસંદ કરી શકાય).
નીચેના કાર્ટ બટનમાં કુલ રકમ અને સંખ્યા ઉમેરાશે.
મુખ્ય કાર્ટ બટન ક્લિક કરો, પેમેન્ટ કરો.
અગાઉ ભરેલાં લવાજમ યથાવત ચાલુ રહેશે અને એ જ મુજબ બંધ થશે.
આગામી અંકો, આપના સરનામે
પોસ્ટ અથવા કુરિયર દ્વારા
 • આપના વિકલ્પો કાર્ટમાં ઉમેરો.
 • નીચેના કાર્ટ બટનમાં આપે પસંદ કરેલ પ્રોડક્ટ્સની સંખ્યા અને કુલ રકમ જોવા મળશે.
 • તેને ક્લિક કરી, આપનો ઓર્ડર તપાસો. જરૂર જણાય તો ત્યાંથી ફેરફાર કરો.
 • ચેકઆઉટ માટે આગળ વધો.
 • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ/ શિક્ષકો તથા વિવિધ ઓફિસના કર્મચારીઓ માટે, માત્ર ડિજિટલ મેગેઝિનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.
 • આપ આપના કસ્ટમર્સ, ક્લાયન્ટ્સ, ડીલર્સ, એજન્ટ વગેરેને  આપના બ્રાન્ડિંગ સાથે ડિજિટલ લવાજમ ભેટ આપી શકો છો.
 • વધુ માહિતી માટે, લવાજમની સંખ્યા સાથે support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.
 • આપના સફળ પેમેન્ટ પછી, રજિસ્ટ્રેશન પૂરું કરી, નવો પાસવર્ડ પસંદ કરવા માટેની લિંક ઈ-મેઇલ દ્વારા મળશે.
 • રજિસ્ટ્રેશન લિંક ઇનબોક્સમાં ન દેખાય તો સ્પામ ફોલ્ડર તપાસવા વિનંતી.
  અથવા, 9227251513 ઉપર કે support@cybersafar.com દ્વારા સંપર્ક કરતાં, અમે આપનું રજિસ્ટ્રેશન પૂરું કરી, યૂઝરનેમ-પાસવર્ડ જણાવીશું.
 • સાઇટ પરથી સફળ પેમેન્ટ પછી, સિસ્ટમ દ્વારા માત્ર ઈ-મેઇલમાં પેમેન્ટની રિસિપ્ટ પણ મળશે.
 • આપના યૂઝરનેમ-પાસવર્ડ વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ બંનેમાં ચાલશે. ફક્ત બંનેમાં લોગ-ઇન અલગ અલગ કરવાનું રહેશે.
 • મેગેઝિન એન્ડ્રોઇડ એપમાં માત્ર પ્રિન્ટ લેઆઉટમાં  અને વેબસાઇટમાં માત્ર વેબ લેઆઉટમાં વાંચી શકાય છે. બંને માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
 • અંકો પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકાતા નથી.
 • ઓગસ્ટ ૨૦૨૨ પહેલાં લીધેલાં ડિજિટલ લવાજમમાં અંકોની એક્સેસ માત્ર લવાજમગાળા દરમિયાન ચાલુ રહે છે.
 • પ્રિન્ટ મેગેઝિનમાં કુલ 48+4 પેજ છે, અંદરનાં પેજ ગ્રેસ્કેલ છે.
 • પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ પોસ્ટ દ્વારા પછીના મહિનાથી, કુરિયર દ્વારા જે તે મહિનાથી શરૂ થશે.
 • પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની 3 તારીખે પોસ્ટ/કુરિયર દ્વારા પૂરતી ચોક્સાઈથી રવાના થાય છે.
 • અંક આપને ન મળે તો તે કોપી અમને પરત પહોંચતી નથી. આપે મહિનાના અંત પહેલાં, માત્ર support@cybersafar.com પર જાણ કરવી જરૂરી છે.
 • પોસ્ટમાં અંક ન મળે તો, જે તે મહિનાની ૨૦ તારીખ સુધી રાહ જોઈ આપની પોસ્ટ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી, તેની નકલ માત્ર support@cybersafar.com પર મોકલવાની રહેશે.
 • કુરિયરમાં અંક ન મળે તો જે તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં જાણ કરવા વિનંતી.
 • એકથી વધુ અંક આપને ન મળે તો આપ કુરિયર/ડિજિટલ લવાજમમાં શિફ્ટ થઈ શકો છો, અથવા રવાના કરેલા અંકની રકમ બાદ કરી, બાકીની રકમ અમે આપને રીફંડ કરીશું.