૨૫ % થી ૫૦ % સુધી ડિસ્કાઉન્ટ સાથે
પાછલા અંક ઘેરબેઠાં મેળવો!

‘સાયબરસફર’ મેગેઝિન પ્રિન્ટ અને ઓનલાઇન સ્વરૂપે ઉપલબ્ધ છે.

અહીંથી આપ લવાજમનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.
Share on whatsapp
Share on facebook
નીચેનામાંથી લવાજમનો વિકલ્પ પસંદ કરતાં, કાર્ટ બટનમાં તેની રકમ ઉમેરાશે. બટન ક્લિક કરી, પેમેન્ટ માટે આગળ વધી શકાશે.
માત્ર વેબસાઇટ પર (પીસી/મોબાઇલમાં)
માત્ર નવા અંકો, આવતા મહિનાથી​
માત્ર નવા અંકો, આવતા મહિનાથી
નવા+અગાઉના અંકો, વર્તમાન મહિનાથી​
નવા+અગાઉના અંકો, વર્તમાન મહિનાથી
આગામી અંકો, આપના સરનામે
સાદી પોસ્ટથી, સમગ્ર ભારતમાં
કુરિયરથી, ગુજરાતમાં
કુરિયરથી, ગુજરાત બહાર, ભારતમાં
૧૨ નવા પ્રિન્ટ અંક + નવા-અગાઉના અંક ઓનલાઇન
સાદી પોસ્ટથી, સમગ્ર ભારતમાં
કુરિયરથી, ગુજરાતમાં (બેસ્ટ ઓફર)
કુરિયરથી, ગુજરાત બહાર, ભારતમાં
 • આપનો વિકલ્પ પસંદ કરો.
 • ‘વ્યૂ બાસ્કેટ’ ક્લિક કરો અથવા મથાળાનું કાર્ટ બટન ક્લિક કરો. 
 • આપનો ઓર્ડર તપાસી ‘ચેકઆઉટ’ ક્લિક કરો.
 • આપની સંપર્ક વિગતો આપી પેમેન્ટ કરો.
 • પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ આવતા મહિનાથી શરૂ થશે.
 • ઓનલાઇન મેગેઝિનનું લવાજમ હશે તો સફળ પેમેન્ટ પછી આપને ઈ-મેઇલ દ્વારા યૂઝરનેમ-પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન કરવાની લિંક મળશે
 • ઓનલાઇન માત્ર નવા અંકો આગામી મહિનાથી અને નવા+અગાઉના અંકો જે તે દિવસથી વાંચી શકાશે.
 • પ્રિન્ટ મેગેઝિનમાં કુલ ૪૮+૪ પેજ છે.
 • પ્રિન્ટ મેગેઝિનમાં અંદરનાં પાનાં ગ્રેસ્કેલ છે.
 • પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની ૩ તારીખે, પૂરતી ચોક્સાઇથી પોસ્ટ /કુરિયર થાય છે.
 • આપને અંક ન મળે તો ૨૦ તારીખ સુધી રાહ જોઈ માત્ર support@cybersafar.com પર જાણ કરશો.
 • જે તે મહિના પછી જાણ કરવાથી અંક મોકલી શકાશે નહીં.
 • એકથી વધુ અંક આપને ન મળે તો આપ કુરિયર/ઓનલાઇન લવાજમમાં શિફ્ટ થઈ શકો છો, અથવા બાકીની રકમ અમે આપને રીફંડ કરીશું.
 • કોરાનાને કારણે પોસ્ટ/કુરિયરમાં વિલંબ થઈ શકે છે, સહકારની અપેક્ષા.
 • ઓનલાઇન મેગેઝિન વેબસાઇટ/મોબાઇલમાં વાંચી શકાય છે.
 • જાન્યુઆરી ૨૦૨૦ પછીના અંકો મેગેઝિન જેવા જ પ્રિન્ટ લેઆઉટ અને વેબ લેઆઉટમાં વાંચી શકાય છે.
 • એ પહેલાંના અંકો માત્ર વેબ લેઆઉટમાં વાંચી શકાય છે.
 • અંકો પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકાતા નથી. લવાજમગાળો પૂરો થતાં એક્સેસ બંધ થાય છે.
 • ‘સાયબરસફર’ની કોઈ એપ નથી.
 • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ/ શિક્ષકો તથા વિવિધ ઓફિસના કર્મચારીઓ માટે, માત્ર ઓનલાઇન મેગેઝિનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.
 • આપ આપના ક્લાયન્ટ્સ, ડીલર્સ, એજન્ટ વગેરેને  આપના બ્રાન્ડિંગ સાથે ઓનલાઇન લવાજમ ભેટ આપી શકો છો.
 • વધુ માહિતી માટે, લવાજમની સંખ્યા સાથે support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.

૨૫ % થી ૫૦ % સુધી ડિસ્કાઉન્ટ સાથે
પાછલા અંક ઘેરબેઠાં મેળવો!