fbpx

નિયમિત, આપોઆપ થતા ઓનલાઇન પેમેન્ટના નિયમો આ વર્ષથી બદલાયા છે

રિઝર્વ બેન્કે કાર્ડથી ઓટોમેટિક રીકરિંગ પેમેન્ટના નિયમો બદલ્યા છે. તમારાં ઘણાં પેમેન્ટ ખોરવાઈ ગયાં હોય તો જાણી લો...

એક સમય એવો હતો જ્યારે આપણે મોબાઇલનાં બિલ, ઇલેક્ટ્રિસિટીનાં બિલ વગેરે ભરવા દર મહિને ચેક લખવા પડતા અને પછી જે તે કંપનીના ડ્રોપ બોક્સમાં ચેક નાખવા જવું પડતું અથવા પેમેન્ટ કલેક્શન સેન્ટર પર લાઇનમાં ઊભા રહીને ચુકવણી કરવી પડતી!

પછી સમય બદલાયો. બેન્કની વેબસાઇટ પર જઈ આપણે ‘સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન’ આપવા લાગ્યા, જેથી વિવિધ કંપનીનાં બિલની આપોઆપ ચુકવણી થાય. આપણે ઓનલાઇન શોપિંગ કરતી વખતે કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઇલ  વોલેટ્સ કે યુપીઆઇથી છૂટક ચુકવણી કરીએ છીએ એના કરતાં આ જુદી વાત છે. આ તો દર મહિને, બે મહિને કે વર્ષ જેવા નિશ્ચિત સમયાંતરે, ચોક્કસ રકમની નિયમિત રીતે, ચુકવણી કરવાની વાત છે.

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share on whatsapp
મિત્રોને આ પેજ મોકલો
Share on facebook
Share on twitter
Share on telegram
Don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.