fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ધરમૂળથી જીવન બદલી રહેલી વિવિધ પ્રકારની રિયાલિટી

આપણે વિવિધ ગેમ્સ અને મૂવીઝમાં જે જોઈ રહ્યા છીએ તે એગમેન્ટેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ અને એક્સટેન્ડેડ રિયાલિટીની ભેળસેળ છે. પરંતુ તેનો ઉપયોગ એન્ટરટેઇન્મેન્ટ પૂરતો સીમિત નથી.

ઓગેમેન્ટેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ કે એક્સટેન્ડેડ રિયાલિટી ડેવલપરની માંગ અત્યારે જબરજસ્ત વધી રહી છે. તેની શરૂઆત ગેમિંગ સેકટર થઈ પરંતુ હવે મૂવી, મીડિયા, એડવર્ટાઇઝિંગ, આર્કિટેકચર, એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ વગેરે અનેક ફીલ્ડમાં તેની ડિમાન્ડ વધી રહી છે.

સાદા શબ્દોમાં એમ કહી શકાય કે વર્ચ્યુઅલ રિઆલિટી ડેવલપર્સ ટેકનોલોજીની મદદથી બિલકુલ વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે આભાસી દુનિયાનું સર્જન કરે છે. જ્યારે ઓગમેન્ટેડ રિઆલિટી ડેવલપર્સ રિઅલ વર્લ્ડ સાથે વર્ચ્યુઅલ એક્સ્પિરીયન્સનું મિશ્રણ કરે છે.

તમને આમાંથી કોઈ પણ પ્રકારના કામમાં રસ હોય તો પણ એ દિશામાં કારકિર્દી ઘડવાની શરૂઆત લગભગ એકસરખી રીતે થાય છે. કમ્પ્યૂટર સાયન્સ કે એન્જિનીયરિંગની ડિગ્રી પછી આ ફીલ્ડમાં સ્પેશિયલાઇઝેશન તરફ આગળ વધી શકયા છે.

આ પ્રકારની વિવિધ રિયાલિટીના શબ્દો ઘણી વાર એક-મેકને બદલે વપરાય છે, પણ તેમાં પાયાના તફાવત છે. અહીં આ તફાવત સ્પષ્ટ કર્યો છે.

આગળ શું વાંચશો?

  • ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)
  • વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર)
  • મિક્સ્ડ રિયાલિટી (એમઆર)
  • એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)
Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.