સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમે જો મેથ્સ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હો તો તમારે કેલ્ક્યુલેટર અને એમાં પણ સાયન્ટિફિક કેલ્કયુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો થતો હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેથ્સ ઉપરાંત કેમેસ્ટ્રી અને ફિઝિક્સના દાખલા ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે છે.