Please Login to view this content. (Not a member? Join Today!)
આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.
આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.
લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.
Please login to edit your profile.
આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.
Bookmark Feature is disabled.
કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.
2 Responses
મારી જરૂરિયાત છે કોઈપણ ફાઇલ ને પીડીએફ ફાઇલ માં કન્વર્ટ કરવી છે પણ રીડ ઓન્લી ( સામે વાળા મારી ફાઇલ ને કોપી અથવા તો text સિલેક્ટ ના કરી શકે) અને .પીડીએફ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટ કેવી રીતે થાય તેની જાણકારી જોઈએ છે
આભાર.
નિરજભાઈ, વિવિધ ફ્રી અને ઓનલાઇન સર્વિસની મદદથી તમે કોઈ પણ ફાઇલને પીડીએફમાં કન્વર્ટ કરી શકો છો. https://www.dopdf.com/ અને તેના જેવી બીજી ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ સોફ્ટવેર ડાઉનલોડ કરીને તમે તેમાંથી પીડીએફ ક્રિએટ કરી શકો છો. આવી ઘણી ખરી સર્વિસમાં પીડીએફ ક્રિએટ કરતી વખતે પાસવર્ડ પ્રોટેક્શન આપી શકાય છે. પરંતુ, જો તમારી ફાઇલ મેળવનાર વ્યક્તિ ફાઇલ અને તેની સાથોસાથ પાસવર્ડ પણ શેર કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી.
પીડીએફ ફાઇલને કોપી ન કરી શકાય એવું કરવું લગભગ અશક્ય છે. ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટથી એ શક્ય થઈ શકે, પણ એ બહુ જ અટપટું છે, ફાઇલ ક્રિએટ કરનાર માટે તથા વાંચનાર બંને માટે.
હા, જો તમે કોરલડ્રો જેવા સોફ્ટવેરમાં બનાવેલ ટેક્સ્ટની પીડીએફ ફાઇલ બનાવો, તો તેમાં ટેક્સ્ટને કન્વર્ટ-ટુ-કર્વ કરવાની સગવડ હોય છે. અથવા દરેક પેજની ઇમેજ બને અને તેમાંથી પીડીએફ બનાવો તો તેમાંની ટેક્સ્ટ કોપી ન થઈ શકે એવું શક્ય છે.