‘સાયબરસફર’ સાથે જોડાઓ

સાયબરસફરનું કન્ટેન્ટ આપને ગમ્યું? 

આપ આ સફરમાં મુખ્ય ત્રણ રીતે જોડાઈ શકો છોઃ

(નિઃશુલ્ક બાબતો માટે કોઈ એકાઉન્ટ જરૂરી નથી)

મિનિ ગાઇડ્સ

  • મર્યાદિત પ્રમાણમાં નિઃશુલ્ક
  • વર્તમાન વર્ષના ડિજિટલ લવાજમ પછી એ વર્ષની અન્ય મિનિ ગાઇડ્સ વાંચી શકાય

 

ડિજિટલ બુક્સ

  • વાંચનમાં અનુકૂળ પ્રિન્ટ જેવો લેઆઉટ, ઇન્ટરએક્ટિવ
  • મર્યાદિત પ્રમાણમાં નિઃશુલ્ક
  • એક-એક ડિજિટલ બુક ખરીદી શકાય

 

ડિજિટલ મેગેઝિન

  • વાંચનમાં અનુકૂળ પ્રિન્ટ જેવો લેઆઉટ, ઇન્ટરએક્ટિવ
  • વર્ષ મુજબ અંકો ખરીદી શકાય
  • મેગેઝિનના દરેક અંક, વેબ લેઆઉટમાં
  • દરેક લેખનો પ્રારંભિક ભાગ નિઃશુલ્ક, આગળ વાંચવા લવાજમ જરૂરી
  • વર્ષ મુજબ અંકો ખરીદી શકાય
  • હાર્ડ કોપીમાં, આપના સરનામે, સાદી પોસ્ટ દ્વારા
  • અલગ ચાર્જ સાથે કુરિયરનો વિકલ્પ
  • અંદરનાં પેજનું ગ્રેસ્કેલ પ્રિન્ટિંગ
  • પાછલા પ્રિન્ટેડ અંકો પણ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ
  • ડિજિટલ મેગેઝિન કે ડિજિટલ બુક્સ માત્ર વેબસાઇટ પરથી, સહેલાઈથી ઓનલાઇન ખરીદી શકાય છે
  • સફળ પેમેન્ટ પછી યૂઝરનેમ-પાસવર્ડ નક્કી કરી શકાશે, જે એન્ડ્રોઇડ એપ અને વેબસાઇટ બંનેમાં ચાલશે
  • એક સાથે માત્ર એક ડિવાઇસમાં લોગ-ઇન થઈ શકાશે
  • એપ અને વેબસાઇટના ઉપયોગ માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે
  • કોઈ પ્રકાશન પીડીએફ  સ્વરૂપે ડાઉનલોડ કરી શકાતું નથી

 


 

આપ અમારે માટે ‘ગ્રાહક’ નહીં પરંતુ ‘વાચક’ છો અને સાયબરસફરનાં પ્રકાશનો સંનિષ્ઠ અને યથાસંભવ શ્રેષ્ઠ પ્રયાસોને આધારે ઉપલબ્ધ કરવામાં આવે છે, પરંતુ તે પ્રિન્ટર, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, કુરિયર, વેબ હોસ્ટિંગ, ગૂગલ પ્લે સ્ટોર વગેરે અન્ય સર્વિસ પર નિર્ભર છે.

અનિવાર્ય, અસાધારણ અને અંકુશ બહારના સંજોગમાં તેમાં ફેરફાર સંભવ છે અને એ સ્થિતિમાં આપના સહકારની અપેક્ષા છે.

એપમાંથી લવાજમ/બુકનું પેમેન્ટ શક્ય નથી.

આપ મોબાઇલ/પીસીના બ્રાઉઝરમાં અમારી વેબસાઇટ પર જઈ ઓર્ડર/પેમેન્ટ કરી શકો છો.

www.cybersafar.com