તમે અને તમારો પરિવાર
નવા ડિજિટલ યુગ માટે તૈયાર છો?

ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને કમ્પ્યૂટરથી
આપણું જીવન તેજ ગતિએ બદલાઈ રહ્યું છે

પણ, આ બાબતોનો ઉપયોગ આવડે એટલું પૂરતું નથી.
આ બધું બોજ બને તેને બદલે, તેનો આપણને પૂરો લાભ મળવો જોઈએ.

વિદ્યાર્થીઓના અભ્યાસમાં
સારી કારકિર્દીમાં
ઓફિસના કામકાજમાં
રોજિંદા જીવનમાં

વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી ‘સાયબરસફર’ એ જ દિશાનો એક પ્રયાસ છે.

અમારું લક્ષ્ય છે -
તમામ ગુજરાતી ડિજિટલી
સજાગ, સક્ષમ અને સક્રિય!

આવરી લેવાતા વિષયો

‘સાયબરસફર’ના હાર્દમાં ચાર બાબતો છે

‘સાયબરસફર’નું
વિષય વૈવિધ્ય

મેગેઝિનના વિભાગો
તાજેતરના સ્વાગત લેખ

‘સાયબરસફર’નાં વિવિધ સ્વરૂપ

આપનું આ જ્ઞાનસફર પર સ્વાગત છે!
આપની સફર
આનંદમય રહે!