ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમવિશેષ વાંચન વાંચનશ્રેણી

વાંચનશ્રેણી


આપણું વાંચન ઘટી ગયું છે એવી એક સામાન્ય અને ઘણે અંશે સાચી ફરિયાદ છે. એનો ઉપાય શું હોઈ શકે? સાદો જવાબ એ કે ઉત્તમ સાહિત્ય સુલભ બનાવવાનો પ્રયાસ કરવો.

એ જ હેતુથી, બાળકોથી માંડીને વડીલોને ધ્યાનમાં રાખીને ‘સાયબરસફર’માં શરૂ કર્યો છે આ વિભાગ. ફુરસદના સમયે માણો, વિચારોને નવો પવન અને વાતચીતમાં નવું વજન ઉમેરતું સાહિત્ય - શ્રેણીબદ્ધ પ્રકરણોના સ્વરૂપમાં.

 
  • ગીતાજી વિશે વિચારશું? ( 48 Articles )

    ‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણસ ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’

    ગીતાના સારને સરળ ભાષામાં રજૂ કરે છે. આ પુસ્તક...

     
  • ગાંધીબાપુ ( 18 Articles )

    ગાંધીજી વિશે વાંચ્યા કે જાણ્યા વિના તેમના વિશે અભિપ્રાયોઆપવાનું હવે સામાન્ય થઈ પડ્યું છે.

    નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત, શ્રી કુદસિયા જૈદી દ્વારા લિખિત અને શ્રી જિતેન્દ્ર ઠા. દેસાઈ દ્વારા અનુવાદિત ‘ગાંધીબાપુ’ પુસ્તક બાળકોને સરળ ભાષામાં ગાંધીજીવનની ઝાંખી કરાવે છે.

    લેખક, અનુવાદક અને પ્રકાશકના સાદર ઋણસ્વીકાર સાથે...

     
  • પાથેય ( 3 Articles )
     

  • गीताजी के बारे में सोचेंगे? ( 48 Articles )

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે