ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફર

સાયબરસફર

સાયબરસફર, ગુજરાતી પરિવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી
બનાવવાનો એક પ્રયાસ છે.
એ જ હેતુથી, ચાલો સાથે મળીને ઉપડીએ
ઇન્ટરનેટની એક એવી આનંદયાત્રાએ,
જેમાં ટેક્નોલોજીમાં ઊંડા ઉતર્યા વિના
આપણે જુદાં જુદાં ઓનલાઇન કનેક્શન્સ
તપાસીશું અને ઇન્ટરનેટની જાતભાતની
બારીઓમાં ડોકિયાં કરીશું !
 
  • યૂઝફૂલ સર્વિસીઝ ( 53 Articles )

    ખરેખર દરિયો છે ઇન્ટરનેટ - એ પણ મોતી ભરેલો.
    થોડે ઊંડે ડૂબકી લગાવો તો અનેક પાણીદાર મોતી મળે.

    રોજબરોજ ઉપયોગી સર્વિસીઝ વિશે જાણો આ વિભાગમાં!

  • ગૂગલ ગિફ્ટસ ( 34 Articles )

    ગૂગલ એટલે સર્ચ એન્જિન અને જીમેઇલ?
    ના. ગૂગલથી જુદી જુદી અનેક રીતે બદલાઈ રહ્યું છે આપણું જીવન.
    ગૂગલની અનેકવિધ સર્વિસીઝ વિશે જાણો આ વિભાગમાં!

  • સ્માર્ટ સર્ફિંગ ( 28 Articles )
    આપણે સૌ નેટસર્ફિંગ કરીએ છીએ. ખાસ વિચાર્યા વિના.
    નાની નાની વાતની કાળજી બનાવી શકે છે સામાન્ય સર્ફિંગને સ્માર્ટ.

    કઈ રીતે? વિગતવાત જાણો વિભાગમાં!
  • ફોર યોર કિડ્ઝ ( 23 Articles )

    બાળકોની જિજ્ઞાસાને હવા આપવી છે? એમની ક્ષિતિજો વિસ્તારવી છે?
    ટાબરિયાં માટે મસ્તીનો ખજાનો છે ઇન્ટરનેટ - સાથે જ્ઞાનનો પણ.
    પ્રાઉડ પેરેન્ટ્સ કે બેસ્ટ ટીચર બનવા પહોંચો આ વિભાગમાં!

  • નોલેજ પાવર ( 22 Articles )
    જે કરિયરમાં આગળ ધપાવે એને જ જ્ઞાન કહેવાય?
    જ્ઞાન તો એ જે ભીતર અજવાળું કરે.
    વિચારોને નવી દિશા આપવા માટે ગમશે આ વિભાગ!
  • ક્રિએટિવિટી કૅફે ( 19 Articles )
    ઈક નવું કરવાનો સળવળાટ છે મનમાં?
    બસ થોડાં ખાંખાંખોળાં કરો અને નીકળી પડો રોમાચંની દુનિયામાં.
    સર્જનશક્તિને નવી ઊંચાઈએ લઈ જવા જાઓ આ વિભાગમાં!
  • બ્લોગર બેઝિક્સ ( 9 Articles )

    બ્લોગ વિશે ઘણું સાંભળ્યું. હવે ખુદનો બ્લોગ બનાવવો છે?
    ખુલીને ખુદને અભિવ્યક્તિ કરવા સરસ નવું માધ્યમ છે આ.
    બ્લોગિંગ વિશે એકડેએકથી માહિતી મેળવો આ વિભાગમાં!

  • અરાઉન્ડ ધ વેબ ( 37 Articles )
     
  • વિડિયો વર્લ્ડ ( 1 Article )
  • ઇન્ફોગ્રાફિક્સ ( 10 Articles )

    જુદી જુદી અનેક પ્રકારની માહિતીને સરળ રીતે સમજવાનો એક સરસ રસ્તો છે ઇન્ફોગ્રાફિક. ઇન્ટરનેટ પર આવાં અનેક પ્રકારનાં ઇન્ફોગ્રાફિક જોવા મળે છે. સાયબરસફર મેગેઝિનમાં માહિતીપ્રદ ઇન્ફોગ્રાફિક તારવીને તેના વિશે ગુજરાતીમાં વિગતવાર સમજણ આપવામાં આવે છે. એ દરેક અસલ ઇન્ફોગ્રાફિક અહીં જોઈ શકો છો.

  • સ્માર્ટ વર્કિંગ ( 6 Articles )

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com