નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
ક્વિકગાઇડ શ્રેણીમાં ઇન્ટરનેટ સંબંધિત કોઈ એક વિષય પસંદ કરીને તેના વિશે ફક્ત ચોવીસ પાનાંની પોકેટ સાઇડની બુકલેટમાં માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ શ્રેણીની પહેલી ક્વિકગાઇડમાં ઇન્ટરનેટ અને ગુજરાતી વિષય આવરી લેવાયો છે.
Advertisements

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com