સ્વાગત છે આપનું સાયબરસફર એજ્યુમીડિયા સ્ટોરમાં!
નીચેની યાદીમાંથી આપની પસંદગીના પ્રકાશન પર ક્લિક કરી, તેના વિશે વધુ માહિતી મેળવી વિશ્વસનીય CCAVENUE પેમેન્ટ ગેટવે દ્વારા આપ સહેલાઈથી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.
Print Magazine Subscription પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ

‘સાયબરસફર' મેગેઝિન પ્રિન્ટ એડિશનનું લવાજમ
- લવાજમ ભર્યા બાદ, આવતા મહિનાથી આપને સાદી પોસ્ટ દ્વારા મેગેઝિન મળવાનું શરૂ થશે.
- આપ મેગેઝિનના પહેલા અંક (ફેબ્રુઆરી ૨૦૧૨)થી તમામ અંકો - બિલકુલ ફ્રી - ઓનલાઇન વાંચી શકો છો (લવાજમ ચાલુ રહે ત્યાં સુધી).
- આ માટે લવાજમ ભર્યા બાદ આપને ઇમેઇલ દ્વારા પાસવર્ડ મોકલવામાં આવશે.
- ઓનલાઇન મેગેઝિન દર મહિનાની પહેલી તારીખે વેબસાઇટ પર મૂકવામાં આવે છે.
- પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની ત્રીજી તારીખે પોસ્ટ કરવામાં આવે છે.
1 Year (12 issues) Rs.300/- Add to cart and Checkout
2 Year (24 issues) Rs.575/- Add to cart and Checkout
Only Online Magazine Subscription માત્ર ઓનલાઇન મેગેઝિનનું લવાજમ

‘સાયબરસફર' મેગેઝિનની માત્ર ઓનલાઇન એડિશનનું લવાજમ
- લવાજમ ભરતાં આપને માત્ર લવાજમધારકો માટેની અલગ સાઇટ પર મેગેઝિનના અંકો વાંચવા માટે એક વર્ષની એક્સેસ મળશે.
- આ માટે લવાજમ ભર્યા બાદ, આપને ઇમેઇલમાં પાસવર્ડ મોકલવામાં આવશે.
- આ સાઇટ પર આપ મેગેઝિનના પહેલા અંક (ફેબ્રુઆરી ૨૦૧૨)થી તમામ અંકો, વત્તા આવતા એક વર્ષ સુધી ઉમેરાતા નવા અંકો ઓનલાઈન વાંચી શકો છો.
- ઓનલાઇન અંકો ડાઉનલોડ કે પ્રિન્ટ થઈ શકશે નહીં.
- લવાજમધારક મિત્રો માટેની સાઇટ પર મૂકાયેલ એક ફ્રી અંકની મદદથી, આપના કમ્પ્યુટર/લેપટોપ/ટેબલેટ/સ્માર્ટફોન તેમ જ જુદાં જુદાં બ્રાઉઝરમાં મેગેઝિન યોગ્ય રીતે વાંચી શકાય છે કે નહીં તે ચકાસીને જ લવાજમ ભરશો. આ વિશે સાઇટ પર વધુ માર્ગદર્શન આપેલ છે.
- ઓનલાઇન મેગેઝિન દર મહિનાની પહેલી તારીખે અપલોડ કરવામાં આવે છે.
1 Year Access Rs. 180/- Add to cart and Checkout
Print Magazine Past Issues પ્રિન્ટ મેગેઝિનના અગાઉ પ્રકાશિત અંકો
‘સાયબરસફર' પ્રિન્ટ મેગેઝિનના અગાઉના અંકો
- ‘સાયબરસફર’ મેગેઝિનના કુલ ૧૭ અંકો પ્રકાશિત થઈ ચૂક્યા છે
- વર્ષ ૨૦૧૨ના કુલ ૭ અંકો ઉપલબ્ધ છે - એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર.
(કુલ કિંમત રૂ. ૨૦ x ૭ = રૂ. ૧૪૦)
- વર્ષ ૨૦૧૩ના કુલ ૪ અંકો ઉપલબ્ધ છે - જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે.
(કુલ કિંમત રૂ. ૨૫ x ૪ = રૂ. ૧૦૦)
- ૧૧ અંકોની કુલ કિંમત રૂ. ૨૪૦
- ફ્રી હોમ ડિલિવરી, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા
Past 11 issues Rs. 240/- Add to cart and Checkout
Set of 4 HandyGuide Booklets ૪ હેન્ડીગાઇડ બુકલેટ્સનો સેટ

‘સાયબરસફર' હેન્ડીગાઇડ (૪ પુસ્તિકાનો સેટ)
- ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત, પસંદગીના કુલ ૧૦૦ લેખોનું સંકલન
- સાઇઝઃ ૪ x ૭ ઇંચ, પેજ દરેકમાં ૭૨
- ટાઇટલ ફોર કલર. અંદર બ્લેકએન્ડવ્હાઇટ પેજીસ.
- ફ્રી હોમ ડિલિવરી, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા
Rs.160/- Add to cart and Checkout
EasyGuide Booklet ઇઝીગાઇડ બુકલેટ

‘સાયબરસફર' હેન્ડીગાઇડ (૪ પુસ્તિકાનો સેટ)
- વડીલો અને બિનઅનુભવી લોકો માટે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ સરળ બનાવતું માર્ગદર્શન
- સાઇઝઃ ૮.૨૫ x ૫.૨૫ ઇંચ, પેજ ૭૬
- ટાઇટલ ફોર કલર. અંદર બ્લેકએન્ડવ્હાઇટ પેજીસ.
- ફ્રી હોમ ડિલિવરી, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા
Rs. 70/- Add to cart and Checkout
|