ઇન્ટરનેટ પર ગુજરાતી વિશે, ગુજરાતી સેવાઓ વિશે તથા બ્લોગિંગ વિશે પાયાની માહિતી, ૨૪ પાનાંની પોકેટ સાઇટની ક્વિકગાઇડમાં.
ઇન્ટરનેટ અને ગુજરાતી ક્વિકગાઇડમાં નીચેના લેખો સમાવાયા છે...
-
ઈન્ટરનેટ પર ગુજરાતીમાં ક...ખ...ગ...

- કોમ્પ્યુટરને ગુજરાતીમાં પૂછો, કેમ છે?
- ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખો
- ગૂગલની અનુવાદ સેવા
- ગુજરાતી વાંચન માઉસવગું કરતા ટૂલબાર
- ગુજરાતી ભાષાવારસો ઇન્ટરનેટ પર
- આખેઆખા ભગવદ્ગોમંડલનું ડિજટલ સ્વરુપ
- દુર્લભ ગુજરાતી ગ્રંથોનું ડિજિટાઇઝેશન
- બ્લોગિંગની મજા ગુજરાતીમાં
- વડીલો સાથે વાત
સાયબરસફરનાં અન્ય પ્રકાશનોની ખરીદી સાથે રૂ.૨૦ની આ ક્વિકગાઇડ આપ ભેટ મેળવી શકો છો. ખરીદી માટે આ ઓર્ડર ફોમ ભરો.






