ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

આપનો સવાલ

ઇન્ટરનેટને લગતો કોઈ પણ સવાલ આપને મૂંઝવે છે? સાયબરસફરમાં સૂચવવામાં આવેલી સર્વિસીઝ અજમાવી જોયા પછી એમાં કોઈ તબક્કે ક્યાંક અટવાયા છો?

અચકાશો નહીં, સૌ કોઈને એવું થતું હોય છે. નીચે આપેલા કમેન્ટ બોક્સમાં આપનો સવાલ લખો, આપણે સાથે મળી ઉપાય શોધીશું. આપ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે maro ek saval chhe જેવી ભાષામાં પણ સવાલ મોકલી શકો છો.

આ સાઇટનો સંચાલક આઇ-ટી એક્સપર્ટ નથી એટલે બધા સવાલોના જવાબ એની પાસે નહીં જ હોય, આશા છે કે બીજા વધુ જાણકાર મિત્રો અન્યોને મદદરૂપ થવા આગળ આવશે!

અને હા, આપ કોઈ સવાલ પૂછવા ઇચ્છો છો, પણ ગુજરાતીમાં કમ્પોઝ કરતાં આવડતું નથી? નો પ્રોબ્લેમ! છેક નીચે આપેલા બોક્સમાં તમે અંગ્રેજીમાં લખીને ગુજરાતીમાં આઉટપુટ મેળવી શકશો. મતલબ કે, એ બોક્સમાં Gujarat લખશો તો બોક્સમાં આપોઆપ ગુજરાત લખાશે. બસ, ત્યાં લખો અને કોપી કરીને પેસ્ટ કરી દો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Dharmesh gohil   |2013-04-23 06:55:12
વહાલા સર હું દિવ્ય ભાસ્કર માં આવતા તમારા લેખ નો વાંચક છું મારે ગુજરાતી પી ડી એફ બુક્સ ડાઉનલોડ માટે ની કોઈ સાઈટ જણાવવા વિનંતી કારસો જેમાંથી હું ગુજરાતી બુક્સ સાહિત્ય ગઝલો iકે સારી ઇન્સ્પીરેસ્નાલ બુક્સ મેળવી શકું abhar
sahil patel  - science     |2013-04-23 05:36:35
tamari najar ma koi aevi saite hoy je science ne news gujrati ma aape to janava vinannti 6.
devrajdgadhvi@gmail.com  - Hindi TypePad - Write in Hindi     |2013-04-22 22:09:18
mere phone me Hindi TypePad nahi he hindi Writeing ke liy help kare-nokia 5233
uday vaghela  - હિન્દી ભાષા ઇન્સ્ટોલ કરવા માટે     |2013-04-23 04:11:49
તમારો મોબાઈલ અને તેનું ઓરીજીનલ બિલ લઇ ણે તમે તમારી આસપાસનાં nokia care centre માં જશો તો તમને ત્યાંથી જ હિન્દી ભાષા ના ફોન્ટ ઇન્સ્ટોલ કરી આપશે.
devrajdgadhvi@gmail.com  - Hindi TypePad - Write in Hindi     |2013-04-22 22:08:39
mere phone me Hindi TypePad nahi he hindi Writeing ke liy help kare-nokia 5233
Sanjay  - Sanjay     |2013-04-21 20:56:27
Dhoran 12 commerce pachi koi technical cours che?
keyur   |2013-04-21 03:12:43
facebook par uplod karela phota kai web site par malshe
uday vaghela  - ફેસબુક પર મુકેલા ફોટા     |2013-04-23 04:14:17
ફેસબુક પર મુકેલા ફોટા પર્સનલ હોય તો તેને ફેસબુક ક્યાય પણ શેર કરી શકે નહિ...આથી એવા ફોટા તમને બીજી કોઈ સાઈટ પરથી ના મળી શકે
raju thakkar  - online banking   |2013-04-20 14:50:49
intarnet banking kevirite karvu te janavava namra vinnti
uday vaghela  - નેટ બેન્કિંગ     |2013-04-23 04:16:10
નેટ બેન્કિંગ માટે તમારે તમારી બેંક ની શાખાનો સંપર્ક કરવો પડે.ત્યાં તમે અરજી આપશો એટલે તમને તેની વિગત જાણવા મળશે ...
parul mehta  - how to open pendrive   |2013-04-20 10:43:32
in my pc other pendrives can be opened but one that contains my documents cnanot be opened. when i insert it,the computer displays on the screen that USB does not identify the device. please solve my problem
uday vaghela  - this device not recognised......     |2013-04-23 04:26:46
પારુલજી,
તમારા પેન ડ્રાઈવ ના પ્રોબ્લેમના નીચે મુજબ મુખ્ય કારણો હોઈ શકે
૧) પેન ડ્રાઈવ માં વાઇરસ હોવો
૨) તમારા પીસી માં એન્ટીવાયરસના સેટિંગમાં પેન ડ્રાઈવ બ્લોક હોવી.
૩) તમારા પીસીમાં વાયરસ હોવો
૫) તમારી પેન ડ્રાઈવ ક્રેશ થઇ ગઈ હોઈ શકે
૬) પેન ડ્રાઈવનાં સીલીકોન બ્લોક્સ

તમારી પેન ડ્રાઈવ બીજા પીસીમાં ટ્રાય કરી જુઓ, અને હા બીજી ઓપરેટીંગ સિસ્ટમ ધરાવતા પીસીમાં પણ ટ્રાય કરશો . જો બધામાં સરખો પ્રોબ્લેમ બતાવે તો તમારી પેન ડ્રાઈવ બદલાવવી પડે.
Avinash  - help for chat in gujarati   |2013-04-20 07:56:15
cyber safar par me ek saru artical vanchy hatu j facebook ane gmail par gujarati ma chatting mate nu hatu

atyare hu ene pa6u search nathi kari sakto
so plzzz help me
Keyur  - Solution for File return   |2013-04-20 07:12:01
Hi... Sir,
Hu gana samay thi cybersafar sathe jodayelo chu ane aa website temaj divyan bhaskar -karas purti ma dar budhvare hu lekh vachto hou chu. "I like cybersafar"
Sir, Hu hamna ek mushkeli ma mukayo chu... Marathi pendrive ma mari kamni file bhul thi delete marai gai che. te file mane fari return joiye che. te mate aap mane solution janavso tevi mari request.
Reply by this email : kpbhatt111@yahoo.com
uday vaghela  - IT'S ABOUT DATA RECOVERY     |2013-04-23 04:32:18
કેયુરભાઈ તમારી ક્યા પ્રકારની ફાઈલ પાછી મેળવવી છે તે જણાવ્યું નથી....
ભૂલથી અથવા અજાણતા અથવા વાઇરસથી ડીલીટ થઇ ગયેલા ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે જેને data recovery ના સોફ્ટવેર તરીકે ઓળખાય છે.
જો તમારે વીડીઓણી રિકવરી કરવી હોય તો જરા મુશ્કેલ બનશે....પણ એ સિવાય બીજી કોઈ ફાઈલ સરળતાથી મેળવી શકાય છે ....
Doctor   |2013-04-19 22:53:02
Hello

I installed true caller in my handset but it automatically blocked call & sms from some important number of mine. As well i cant contact them from my handset also. This app cant open in my handset also so i cant change any setting nor i unblock any number. Uninstalling also doesnt help me.
Anonymous   |2013-04-18 04:45:26
MARE JUNA 2012 NI SUNDAY BHASKAR NI PURTI
JOVA MATE SHU KARVU
uday vaghela  - visit sunday bhaskar of year 2012     |2013-04-23 04:45:49
http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/21042013/0/1/

ઉપરની લીંક ખોલશો એટલે ડાબી બાજુ તરીક જોવા મળશે, તેના પર કર્સર ઉભું રાખશો એટલે છેલ્લે Archieve નામનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરતા તમને જે તે તારીખની પુરતી વાચવા મળશે.
arvind patel  - bhukamp     |2013-04-17 21:21:32
richter scale vishe puri mahiti janavso in gujrati bhasha ma
uday vaghela  - રેક્ટર સ્કેલ (ગુજરાતી વિકિપીડિયા મુજબ)     |2013-04-23 04:59:04
ભૂકંપની તીવ્રતા દર્શાવતો સ્કેલ એટલે રીક્ટર સ્કેલ. તેની શોધ ચાર્લ્સ એફ. રીક્ટરે ઈ.સ. ૧૯૩૫માં કરી હતી. આ સ્કેલ દસના ગુણાંકમાં મપાય છે. મતલબ કે સાત(૭)ના માપનો ભૂકંપ છ(૬) કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે, જયારે તેના દ્વારા મુક્ત થયેલી ઊર્જા બત્રીસ (૩૨) ગણી હોય છે. સીસ્મોગ્રાફની મદદથી ભૂકંપના સૌથી તીવ્ર મોજા દ્વારા છોડાયેલી ઊર્જા માપીને આ સ્કેલની ગણતરી કરવામાં આવે છે. રીક્ટર સ્કેલની મદદથી ભૂકંપ દ્વારા થયેલું નુકસાન જાણી શકાતું નથી. હકીકતમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા મર્કાલી સ્કેલ વપરાય છે. તેમાં નજરે જોનાર વ્યક્તિનો અનુભવ અને જાન-માલ ને થયેલું નુકસાન ગણતરીમાં લેવામાં આવે છે.
Nirmalchaudhari  - Never mind next time no matlab     |2013-04-17 20:40:18
Never mind next time no matlab ....plzzzzzzzzz.....
nilesh   |2013-04-17 09:18:36
android phone ma fb application ma gujarati font mate koi solution
dhiraj thakkar  - how to delete some downloaded files?     |2012-11-07 21:12:57
Dear sir,

some time i face problem regarding deleting some files which are downloaded from net. even if i close this file and then delete it shows this massage "this file is can not be deleted because used by another person". so how to delete all this files?
please send answer on my email.
thank you
uday vaghela  - this file is can not be deleted     |2013-04-11 10:30:04
તેનાં ઘણા બધા કારનો હોઈ શકે...જેમ કે તે ફાઈલ તમારી સિસ્ટમ સાથે જોડાયેલી હોઈ શકે છે ...અથવા તે ફાઈલ ડીલીટ કરતી વખતે ખુલ્લી હોઈ શકે છે...અથવા એક્ષ્પ્લોરર્ ની પ્રોસેસ માંનાજર માં તેની પ્રોસેસ ચાલુ હોઈ શકે છે વગેરે વગેરે ....

અહી તેના થોડા સ્ટેપ આપું છું....
૧. command promp ખોલો
૨.ત્યારબાદ જે ફાઈલ ડીલીટ થતી નથી તેનું લોકેશન બાર એન્ટર કરો
૩. પછી clt+alt+del કી દબાવીને task manager માં જાઓ અને ત્યાં જઈને process manager સિલેક્ટ કરો
૪. હવે ફરીથી command prompt ખોલો અને ફાઈલ ડીલીટ કરો
૫.ફરીથી task manager ખોલો clt+alt+del દબાવીને
૬.હવે file મેનુ માં જઈને new task સિલેક્ટ કરો.
૭. અને હવે “create new task” માં explorer.exe લખો અને એન્ટર દબાબો.

આ સ્ટેપ મુજબ ફાઈલ ડીલીટ નાં થાય તો Windows Recovery Console કરવું પડે.
pathak rajiv d  - mobil game download   |2012-11-07 03:49:20
mare pase nokia asha 200 che tema google mathi game download karvi che to kaye rite thse ane te mara mobil ma kaye rite opean thse to janavso
uday vaghela  - નોકિયા ગેમ્સ     |2013-04-11 10:34:38
રાજીવ ભાઈ
સૌથી પહેલા તો તમારા ફોન માં નોકીઅની કઈ ફાઈલ support કરે છે અને કેટલા kb સુધી નો load એક્ષેસ્ કરી શકે છે તે ચેક કરો અને ત્યારબાદ મોબૈલની વિવિધ સાઈટ પરથી તે પ્રકારની ફાઈલ મેળવીને ડાઉનલોડ કરી શકો છો...

website of nokia::
http://store.ovi.com/games
Vruti  - lokgeet   |2012-11-06 21:24:35
biography on Gujarati lokgeet in Gujarati font
RADHU AHIR  - TALL PASSWORD FORGATE   |2012-11-05 04:13:24
mara tally erp 9 ma password forgate thai gyo 6e to have kai rite tally data open keru
Deep Dhudiya   |2012-11-04 14:14:31
mare facebook par like pages bnava mate su karvu joye
uday vaghela  - facebook par like pages bnava mate     |2013-04-11 10:38:45
તમારૂ ફેસબુક અકાઉન્ટ ખોલી તેની જમણી બાજુ નીચે PAGES એવી ટેબ આપી હશે..તેમાં create page એ ઓપ્શન વડે તમે તમારું પેજ બનાવી શકો છો...તેમાં સૌથી પહેલ સ્ટેપ માં તમારું પેજ ક્યાં પ્રકારનું છે તે પસંદ કર્યા બાદ તેના થોડા સરળ સ્ટેપ પુરા કરશો એટલે તમારું પોતાનુંપેજ બની જશે......try it

best of luck.....
nikesh   |2012-10-29 05:30:02
reliance huawei mobile broadband ec159 unlock software
Anonymous   |2012-10-28 04:11:36
mari pase id j nathi banavavi chhe
Janvi desai   |2012-10-27 13:06:41
Ane ha facebook ma contect ma maro numer bhul thi lakhai gayo 6e plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz kai kaho
sahil  - comment   |2012-10-28 01:33:50
comment delet kari nakh facebook ma yaar to nuber pan nikari jase
Janvi desai   |2012-10-27 12:59:38
Facebook no password bhuli gai ane forget password mathi pan nathi thatu
sahil Prince  - facebook ma password forget thay jay che   |2012-10-28 01:35:27
tu tari id aap hu forget kari aapis mail id thi register ch ek mobile number thi
uday vaghela  - forget password     |2013-04-11 10:43:37
જો ફોર્ગેટ પાસવર્ડ થી પણ તમે નાં મેળવી શક્ય હો તો તેના માટેનો બીજો ઓપ્શન છે કે તમે તમારું એ-મેઈલ આઈડી નાખીને password resset ની લીંક તમારા મેઈલ પર મેળવી લેવાની અને ત્યારબાદ તમારા મૈલ્બોક્ષ્ માં જઈને ફેસબુક નાં મેઈલ માં આવેલ લીંક પર ક્લિક કરશો એટલે તમને સીધું જ નવો પાસવર્ડ નાખવાનું પૂછશે.અને તમે નવો પાસવર્ડ સેટ કરી શકશો....
shailesh  - apanosaval   |2012-10-27 08:17:40
હિમાંશુભાઈ અમો સાયબર સફર ના વાચક છીએ હુ ૯ માં ધોરણ નો વિધાર્થી છુ મારે M C Qs ની ગેમ બનાવવી છે
દા ત (1) રામના પિતા નું નામ શું છે

(A)દશરથ (B) જનક
(C)પરસુરામ (D)વાલ્મીકી
સાચા જવાબ સામે ટીક કરતા પોગરેશ રીપોટ મળે તેવો પોગ્રામ બનાવો છે કે મારા પશ્ન મુકું બનાવી શકું તેવું સોફટવેર ની શોધમાં છુ બહુ મહેનત કરી એક્ષ્કેલ માં પણ જોયું તો મને ગાઈડ કરશો જી મારે ૧૦ ધોરણ માટે આ પોગ્રામ બનાવો જરૂરી છે
મારા પપ્પા ના emeil જણાવજો
patels426@gmail.com
laxaman gadhavi adesar  - mcqs     |2012-11-06 09:56:56
ana mate tamare agalana student pasethi malvavi
uday vaghela  - M C Qs ની ગેમ     |2013-04-11 10:47:14
શૈલેષભાઈ ,
આવા ઉત્સાહી અભિગમ માટે ધન્યવાદ...

તમારા પ્રશ્નનું સોલ્યુશન પણ અહી હાજર છે.

તમે eazyquizzy નામનો સોફ્ટવેર ડાઉનલોડ કરી લેશો. તેમાં તમે જે રીતની સુવિધાઓ ઈચ્છો છો તે બધી સુવુંધાઓ તેમાં મેળવી શકશો.
Hitesh Harendraray Dholakia  - Image Converter.   |2012-10-26 23:09:33
Dear Sir,

I want to convert JPG format file into TXT format, it can possible?

Please reply me.
DAVE ANIL  - about line softwear   |2012-10-26 07:20:24
sir
i want to get a full information about the line mobile application so please give me ans
PARMAR  - topic che   |2012-10-26 02:03:48
NAVU FACEBOOK ACCOUNT KHOLVA MATE
Riken Mehta   |2012-10-25 10:12:40
સર,
હું તમારો Regular Reader છું. મારે એક વાત જાણવી છે કે હું મારા blog ને google search results માં કેવી રીતે લાવું...? કે પછી મારે top ૨૦ results માં blog ની link કેવી રીતે લાવવી .....?
sahil Prince   |2012-10-28 01:37:36
taro blog jem vadhare loko red karse aim aim te google serch box ma aagar aavto jase system ma bhai
VINODBHAI  - video     |2012-10-25 07:18:19
video kevi rite dowanload kari sakay
uday vaghela  - video download     |2012-10-26 09:07:28
વિનોદભાઈ તમારે વિડિયો ડાઉનલોડ કરવા હોય તો તેના માટેનાં બે સોફ્ટવેર પોપ્યુલર છે
૧ ઈન્ટરનેટ ડાઉનલોડ મેનેજર
internet download manager (IDM)

2 Download Accelaletor Plus (DAP)

આ ઉપરાંત જો તમે firefox ઉપયોગ કરતા હો તો તેમાં flash video downloader નામનું add-on ઇન્સ્ટોલ કરી દેજો ત્યાર બાદ તમે કોઈ પણ વિડિયો લઇ શકશો.
VINODBHAI  - video     |2012-10-25 07:13:33
maro ak saval chhe ke video net parthi video kem dowanload nathi thatu?
kinjaljain  - sex kevi rite karvu ?   |2012-10-25 07:00:09
pls mane sex kevi rite karvu ani mahiti ditais ma apo ne hu tamaro abhar manish pls
Manisha   |2012-10-26 08:39:10
Read Kamshutra...
Nitin Parekh     |2012-10-24 11:55:26
How to stop Pop up of Winning Prize & i pad etc. These are annoyinglly surfacing while I watch You Tube and similar music sites.
uday vaghela  - stop pop-ups     |2012-10-26 09:10:24
જો તમે firefox ઉપયોગ કરતા હો તો તેમાં adblock plus નામનું add-on ઇન્સ્ટોલ કરી દેજો.
Anonymous   |2012-10-26 22:59:55
Thanx. Any suggestion for chrome users.
Akram  - video calling   |2012-10-23 23:43:13
Dear sir mare pc mathi video call karva 6e Anamate su Karvu Koisite Batavo Use Kevire karvu te,Ane Foren Pc to Phone Free sms mate Koi Site Batavo sir plz.
Sahil  - video call   |2012-10-28 03:24:40
akram bhai tame skype name nu softwer downlod kari liyo video call free thase any hel mail me sahil_prince21@yahoo.com
maulik  - cd drive ni samsya     |2012-10-23 02:46:26
bhai maru computerma cd ke dvd nakhu to andar kai dekhatu nathi . kai atele pelo icon pan nahi dakhato . mari samashya no hal lavava vinanti...
uday vaghela  - cd drive ni samsya     |2012-10-26 09:14:15
તેના માટે ૨ ઉપાય યોજી શકાય મૌલિકભાઈ.
૧ તમારું સીડી ને બીજા પીસી માં લગાવીને જોઈ લેવું. જો તેમાં પણ તેવો જ પ્રોબ્લેમ હોય તો તમારા સીડી ડ્રાઈવ માં જ ફોલ્ટ હોઈ શકે.

૨. જો તમે PATA અથવા SATA કેબલ નો ઉપયોગ કરતા હો તો તે કેબલ ચેક કરી લેશો
Tejas Vora  - How to create my Guajarati Handwriting Font   |2012-10-22 05:35:47
I know how to create English handwriting font but i don't know how to create a Gujarati handwriting font.

Please help me.

send your answer to my email address.

Thank you.
uday vaghela  - for handwriting fonts     |2012-10-26 09:16:26
tejasbhaai,

તેના માટે font creator નામનો software આવે છે તે install કરી દેશો , એટલે તમે તમારી રીતે પોતાના fonts બનાવી શકશો
Deep Dhudiya   |2012-10-21 13:44:05
mare song aplod karva mate su karvu
Deep Dhudiya   |2012-10-27 15:04:11
mare website banavi 6e to mare kya sof. no upyog karvo joye..
Deep Dhudiya   |2012-10-27 15:05:16
mare potano video upload karvo 6e to mare su karvu joye..
Deep Dhudiya   |2012-10-21 13:41:34
mare website banava mate su karvu..????
Sahil  - use this web   |2012-10-28 03:27:32
www.panchshool.in aa site par jav te site vara best servic eaape che new site banava mate a thoro ghano charge lese pan site mast bana ve che
Deep Dhudiya  - job   |2012-10-21 13:35:24
mare film ma kam krvu 6e to mare su krvu joiye
manhar shukla   |2012-10-19 12:41:45
I have an account in Gmail. I want to change my pass word and I do not know how it can be changed.? I also want to know how sms can be done through gmail.
shailesh   |2012-10-19 10:17:16
ભાઈ મારું ફેશ્બૂકના બધા મેલ મારા જી મેલ ના એકુન્ત માં દેખાય છે જે બંધ કરવા શુકારવું
uday vaghela  - stop facebook notification by mails     |2012-10-26 09:20:55
તમારું facebook નું account ખોલીને તમારે જામની બાજુએ ક્લિક કરતા તમને account settings, privacy setting ane logout એમ ત્રણ option મળે છે તેમાં account setting maa jaine NOTIFICATION માં જઈને મેઈલ પરથી ટીકમાર્ક કાઢી નાખશો એટલે FACEBOOK નાં MAIL નહિ આવે
Sahil  - gmail setting   |2012-10-28 03:28:45
gmail na setting ma jay ne block kari do facebok ni id
Ronak J. Mehta  - To know ab. NEFT!     |2012-10-19 00:58:10
Good afternoon and greetings,
I read here sybar safar in this website and after that I found it very useful and informative hence now I want to subscribe annual terms. Pl. guide me ab. NEFT it will become quite easy for me.
vasant   |2012-10-18 05:05:34
mro blogbanavo chhe to su karu ane aa blog banavano koi charg thay
Anonymous   |2012-10-17 12:10:20
mobail ma id kholva jau chhu to canfrim code mage 6 to mane janavso ke hu tema su lakhu to khuli jase
Anonymous   |2012-10-17 12:00:34
accaunt banavvanu form kai rite bharvanu ane pa6i sema javanu
Anonymous   |2012-10-17 11:57:58
email id bani gayu 6 te kai rite khabar pade kevi rite jovu
Anonymous  - tina   |2012-10-17 11:55:40
carformesan code marva su karva nu
Kishor R Shah     |2012-10-17 03:03:52
When youtube downloader is already

available then what is the additional

utility of www.savevid.com and

www.videoripper.com ?

Thanks,
Apoorv Parikh  - Que about SMS by gmail     |2012-10-17 03:01:01
How to send SMS by gmail?
Please send me steps.
kat  - increse com speed     |2012-10-16 05:15:40
how to increze computer speed?
Rohan Lathiya  - Increse a Computer speed   |2012-10-18 02:36:04
[1] goto run > write temp > delate all file.

[2]run > write %temp% > delate all file.

[3]run > write recent > delate all file.
MOCHI BHAVESH PRAHLADBHAI   |2012-10-16 03:15:43
આજના જમાનામાં મંદિર ને લોકોએં કેમ વેપાર બનાવી દીધો છે
Nemil  - Data Recovery   |2012-10-13 12:59:51
Data recovery matena sara ane free s/w janavso plz ??
HARSHAD PRAJAPATI   |2012-10-12 08:25:47
how to backup my gamai account in may computer disk
Suthar Jignesh A.  - Prob with Internet explorer   |2012-10-12 03:02:27
namste sir,
hu dongle no upyog karu chhu.google nu homepage kholya bad Gmale athva biji koipan website exes thati nathi."downlod manager expired" no msssage box batave che.comp.repaire ni shop ma cpu batavta vyavsthit chalu,shu dongle ma prob. hashe ? abhar.
Sahil   |2012-10-28 03:35:06
downlod maneger delet kari ne try kar ek vaar bhai
Jay Goswami  - Copy Protection Video DVD   |2012-10-11 16:03:30
good moring sar...
mare ek "Copy Protection Video DVD" banvi chhe to ena mate kyo software use karu to mane saro padshe ???
Trivedi Nirav  - ans.     |2012-10-17 03:21:11
Nero ma jai data form cd/dvd ma jai clik kri banvo
soham  - application   |2012-10-11 00:54:05
I want to know that can anyone make an app without having knowledge of "computer" language from internet help?
M,.I.Suthar     |2012-10-10 04:05:03
Dear Sir, As per page 20-22 of book "Internet and gujarat'
I have opened google and then http://gu.wordpress.com but could not see "SIGN UP NOW "' anywhere.?. sign in is appear. on opening it Username,password.email are not open.kindly guide me..thank u very much.
Himanshu   |2012-10-10 08:25:41
The Wordpress.com has changed its homepage. Now please click on the "Get Started" button and it will lead you to the sigh up form.
m.I.Suthar     |2012-10-10 04:00:09
dear Sir, Asa mentioned in your book "Internet and Gujarati:. on page,20-22.
Manharlal.I.Suthar  - Error in mailing list...New member.   |2012-10-10 03:51:58
Dear Kikanibhai. I recently subscribed for Cyber safar magazine,Yesterday I recd copy of Magazine for Oct-12. On mailing address,,,Throughoversight Name of society were not written, as pointed out by the postman.Pl add /check up address as Under.
Mr.M.I.Suthar (Retd SSP)
507, Adarshnagar, Sector-24
GANDHINAGAR (Gujarat)
Pin.382 024.
Dear sir, kindly look into , so issue will not go missing....Thanks.
Himanshu   |2012-10-10 08:25:11
We are updating the address. In future, please send such issues to support@cybersafar.com. We will be able to handle it more quickly.
ram maheta  - forest gurd exam book   |2012-10-09 05:25:39
mare forest gurd ni exam ni book joia che tamari passe che?
sajidkhan   |2012-10-09 03:17:53
please give me computer hacking tricks
Prajapati Nileshkumar  - font in Android phone   |2012-10-08 23:26:51
mara android phone ma gujarati font mateni koi web sit batavso..........
Gautam Mehta   |2012-10-08 05:23:33
gmail received in gujarati not readable in android 4 tablets
solution please
Gautam Mehta  - gmail received in gujarati   |2012-10-08 05:22:06
gmail received in gujarati is not readable in android 4 tablet
any solution ?
bhagavatsinh  - તફાવત   |2012-10-07 23:14:38
મારો સવાલ છે મોબાઈલ માં નવી નવી ટેકનોલોજી ને લીધે તેમાં વિન્ડોઝ કે એન્દ્રોઈઝ બને માંથી સારી સીસ્ટમ કઈ
dipti   |2012-10-07 10:29:01
mare mobail ma frist facebook id banava su karvanu te janavso
Himanshu   |2012-10-07 21:45:34
આપ ઇન્ટરનેટ પર ફેસબુક.કોમ પર જઈને આપનું નવું એકાઉન્ટ ખોલાવી શકો છો અને પછી મોબાઇલમાં ફેસબુકની એપ્લિકેશનમાં જઈને અથવા ઇન્ટરનેટના બ્રાઉઝરમાં જઈને ફેસબુક.કોમમાં તમારા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકો છો. મોબાઇલ માટે નવેસરથી એકાઉન્ટ ખોલવાની જરૂર નથી.
Trivedi Nirav  - ans.     |2012-10-17 03:23:12
E@mail bnavo pachi id banao bani jashe
Anonymous   |2012-10-07 09:34:40
new id bamava su karvanu
Trivedi Nirav  - ans     |2012-10-17 03:24:16
koi pan wep par yahoo ke gmail ma creat account aapo navu id nu form aavshe
Anonymous   |2012-10-06 22:47:20
Jay sai
megh vaidya  - i want essay in gujarati     |2012-10-06 07:31:04
hello i want essay in gujarati.
The of essay is ma te ma [mother is mother]
please send me on my email very fast,as soon as possible
PATEL VAISHALI R  - ashgthishtra     |2012-10-05 07:53:18
any
vijay  - trast   |2012-10-03 22:36:19
mare ek trast banavvu chhe to te kevi rite ne kai jagiyaae bane chhe teni puri mahiti joye chhe to plz. my Ans.
Sahil  - grup   |2012-10-28 03:39:55
tame amara grup ma aavi jav porbandar ma ane study mate ane garib loko mate ek trust banavo bhai
TEJAS  - android   |2012-10-03 22:08:52
WHAT IS THE DIFFRENCE BETWEEN RESISTIVE TOUCH SCREEN AND Multi-Touch Projective Capacitive Screen?
uday vaghela     |2012-10-26 09:43:44
તેજસભાઈ તમે SEPTEMBER-2012 નો SAFAARI નો અંક વાચી લેજો. તેમાં આના વિષે ખુબ જ વિસ્તારથી માહિતી આપી છે
pratik patel  - inernet pr kmani krva mate?   |2012-10-03 20:04:53
jo internet pr kmani krvi hoi to su krva pde, ane te kai website pr kam kri ne kevi rite ae typing kriye to paisa kaavay to pleez .ans..apjone ..
Anonymous   |2012-10-06 06:16:37
lund
ramesh n, khambhayata.  - no     |2012-10-03 05:54:34
હું અચાનક વેબ સર્ફિંગથી આવી ચડ્યો છું. ૭૦ વર્ષની ઉમર ધરાવું છું. કૃપા કરી મને કોઈ પુસ્તક બતાવો જેનાથી હું ઈન્ટરનેટ અંગે જાણકાર થઇ શકું.
Himanshu   |2012-10-07 21:49:20
આપને આ પુસ્તક ઉપયોગી થઈ શકે છે. http://www.cybersafar.com/index.php?option=com_content&view=article&id=962&Itemid=441

આ લિંક કોપી કરીને એડ્રેસબારમાં પેસ્ટ કરો, અથવા સૌથી ઉપરના મેનુમાં એજ્યુમીડિયા પ્રકાશનો વિભાગમાં, ઇઝીગાઇડમાં ‘પંચાવન પછી પહેલો પ્રેમ...’ પુસ્તકની વિગતો જુઓ.
solanki sanjay kumar jashubhai  - solanki sanjay kumar jashubhai     |2012-10-03 05:44:01
maremaru email address banavuce su karvu
solanki sanjay kumar jashubhai  - maremaru email address banavuce su karvu     |2012-10-03 05:43:43
maremaru email address banavuce su karvu
solanki sanjay kumar jashubhai  - maremaru email address banavuce su karvu   |2012-10-03 05:42:43
maremaru email address banavuce su karvu
solanki sanjay kumar jashubhai   |2012-10-03 05:37:37
mare email address banavu che tena mate su karvu
SNK  - To : Solanki     |2012-10-04 23:45:21
Steps For make your email address

1. Go to http://Mail.google.com/
2. Click on Create account
3. Fill the form you get in page (Details like name ,birth date etc.)
4.Your e-mail ID is ready to use ...

- SNK


: : : : For More Help : : : :

|SNK|

Name : Shairoz N Kachchhi

D.O.B : 20/09/1995

Email : SNK@asia.com

Mo.No. : (+91) 9173938184

WebSite : http://SNK.net.tc
Himanshu   |2012-10-07 21:49:52
Thanks SNK!
Anonymous   |2012-10-03 02:10:21
Tenxx bhavin
Anonymous   |2012-10-03 02:08:57
Tenxx bhavin
Anonymous   |2012-10-03 02:07:50
Tenxx bhavin
SNK     |2012-10-03 00:39:20
Friends, try my computer softwares

Download from my site : http://SNKsoft.waps.ms

Download Shortcuts V2 from my site it's my best software.

If you have any problem or want to suggests me something then mail me on SNK@asia.com

Meet me on face book : http://Facebook.com/i.am.SNK1/
SARGENTLucinda19  - answer this post     |2012-10-01 00:31:45
According to my exploration, billions of people on our planet receive the loans at well known creditors. Therefore, there's good possibilities to get a car loan in every country.
SHELTONDeloris  - respond     |2012-10-01 00:29:52
If you're in the corner and have no cash to move out from that point, you will have to receive the home loans. Because it would help you definitely. I get collateral loan every year and feel OK because of this.
Nazir  - Mr.     |2012-10-03 01:29:24
1st point is, why should you reach that corner ? Just b'coz of surrounding atmosphere or due to any unforeseen scenario took place ? Anyways, once you reach that corner, try to work on your income vs expenses plan and see where you are making mistakes, I don't prefer of "getting collateral loan every year", unless there is no way out, but I am sure if you manage you + & - for a certain period, you will come out from the corner, wish you the best...
RondaDoyle35  - reply this topic     |2012-10-01 00:28:05
One understands that our life is high priced, nevertheless people require cash for different things and not every person earns big sums cash. Thence to get quick business loans and student loan should be a right way out.
parmar kalpesh  - game download karva mateni koi site batavava babat   |2012-09-30 20:46:10
mane pc game download karva mateni koi web site batavo jemathi sari ane short size game download kari sakay ane je aram thi koi problem vagar install thai jay,and game nu only setup download karvi to game install thai sake.ana vishe mahiti apva vinti.
Anonymous   |2012-09-29 12:22:57
મારા ફોન માં hd video જોઈ શકા શે NOKIA 2700C
SNK  - To - Anonymous     |2012-10-05 04:29:24
No
Yash Shah  - leather   |2012-09-29 11:00:24
Giniun leather keme thi bane che? ane a real che k banavati?
રાકેશ  - ઓનલાઈન કોમ્પ્યુટર સ્કેન થાય ?   |2012-09-28 11:00:16
મ્મારે કોમ્પુટર ઓનલાઈન સ્કેન કરવું છે. શું તે શક્ય છે?

એના વિષે થોડી માહિતી આપવા વિનંતી..
nirmal nimesh  - g-mail   |2012-09-27 23:21:48
મારે મારા જી-મેલ એકાઉન્ટ માં થી બીજા જી-મેલ એકાઉન્ટ માં બધા મેલ એકી સાથે મોકલવા હોઈ તો કેવી રીતે મોકલી શકાય.મને સાઈબર સફર વાંચવું બહુ ગમે છે.તેમાં નવી ટેક્નોલોજી વેશે જાણી બહુ આનંદ થાય છે.
VIJAY DOSHI  - MAIL   |2012-09-26 22:10:08
MARA HOTMAIL MA THI MULTIPLE CONTACT MA SAME INFORMATION SEND KARIAE TYRE DAREK NE ME AA MAIL KONE KONE MOKALO CHE TE KHABAR PADE CHE TO TE NA KHABAR PADE TEVU KAI THAI SHAKE.
SNK     |2012-10-03 01:03:23
Try BCC(Blind Carbon Copy)
nirmal nimesh   |2012-09-26 04:46:49
મારે મારા જી-મેલ એકાઉન્ટ માં થી બીજા જી-મેલ એકાઉન્ટ માં બધા મેલ એકી સાથે મોકલવા હોઈ તો કેવી રીતે મોકલી શકાય.મને સાઈબર સફર વાંચવું બહુ ગમે છે.તેમાં નવી ટેક્નોલોજી વેશે જાણી બહુ આનંદ થાય છે.
Hasmukhbhai   |2012-09-26 01:49:33
Network marketing kevi rite karvu mahiti aapo.
vijay doshi  - babylon toolbar   |2012-09-25 22:28:28
himanshubhai, mara computer ma babylon toolbar aavi gayo che ane koi rite delete karava chata rahi jay che to shu karvu.

can you suggest any trick
Sahil  - browsr delet kari nakho   |2012-10-28 03:46:51
browser remove kari ne fari insttol karo atle problem sol thay jase
vipinshah  - regi.     |2012-09-25 05:39:33
pl send my registation number.
vipinshah  - tablet     |2012-09-25 05:38:14
i wnt to purchage one tablet.tablet contain with voice call,vidoi call,32 gb exten memery,good looking,androi 4.01,8 gb internal mmerey.peise up to ;;;10000.pl guide.
bhavin khanpara  - digital signeture     |2012-09-24 01:31:25
hello sir,
i read ur all artical in divyabhaskar. i like it u give gud knowledge of internet 4 everyone who not know english. so give me my ans..what is digitalsigneture? how do this? where useful? benifit or disadvantage of this signeture.so send me reply...thankyou.
From:Bhavin
beena   |2012-09-22 09:13:12
gujrati lokgeet kai website parthi download karva?
shuchi   |2012-09-22 08:25:09
hu gujarati songs gownload kai website parti karu?
Anonymous   |2012-09-22 06:58:55
Mare mobile mati data kebhal jodi leptop ma ietarnet chalu karu hoy to
noriya devraj virabhai  - viklang ne loan ni mahiti   |2012-09-22 05:07:24
viklang ne makan,jamin ke anya loan athava sahay babt ni mahiti apso.
ravi  - SOFTWERE     |2012-09-22 02:54:15
mare computer ma software vagar virash free rakhawo hoy to su karawo
Ram Suva  - format   |2012-09-21 05:38:09
mare computer ma virus che to format kevi rite marvu pls help
raj gor   |2012-09-20 08:25:32
maro magaj gani vakht kaik bhuli jay che ane kyare nuvu vichar pan nathi aavto tena mate su karvu joya !!!!mane tena vise jankari aapso plz?
Gopi Chauhan  - Graphic   |2012-09-20 07:05:44
Graphic wabsite.
Gopi Chauhan  - DTP   |2012-09-20 07:02:03
write DTP Work Information.
Anonymous  - Jaldi javab apo tiam nathi   |2012-09-20 05:25:41
Jaldi javab apo tiam nathi
Janvi  - Nathi     |2012-09-20 05:21:19
Mare peli var facebook par aecunt banavu 6e
bhavin khanpara  - facebook account     |2012-09-24 01:39:43
hi janvi,
just open facebook web site . Then login ur account .just given answer j te kahe etla..u given ur name & password asking . remember this. if not understand reply me..
From:bhavin
Ripal Desai  - plZ Help   |2012-09-19 23:53:01
mare atiyrna anko to ojoye j 6e sathe juna anko pan joye 6e to total amount keli t janvsao {mare print & maltimedia bane anko no bhav janvso)
Vipul patel   |2012-09-19 22:42:10
Mobile mathi game install nathi thati computer ma
sandeep  - home jobs     |2012-09-19 11:25:41
mene koi online part time job joiye 6e....to tena vise jankari aapso..
dipak   |2012-09-19 01:41:28
how to download a youtube videos
tushar   |2012-09-19 07:46:00
go to website - www.keepvid.com
here you can download online youtube videos.
ajay desai   |2012-09-19 00:26:06
mey qickhil lidhu chay full verjan nathi lidhu fakta internet security lidhi chay ghani vakhat error 1000 thi upar batavey chay error kadhava mataey su karvu?
Amulakh gajjar   |2012-09-18 11:27:47
Mari jmin mara bhai na name che ama maru varsdar maru nam nthi to su kary vahi karvi pde
shweta  - Question   |2012-09-18 02:35:25
gmail mathi outlook ma mail kevi rite lavva?
AJIT  - TAHNGAT     |2012-09-24 23:01:43
SU MANV HVAMAUDESKE
bhavesh  - IP adress janva mate   |2012-09-17 14:10:32
sir koi pan site ne IP adress hoy??
ane hoy to te kai rite jani sakay?
anurag  - how to creat free website   |2012-09-16 07:58:51
i am in gov. service... i creat free website for my office. plz give me advice..
harish   |2012-09-13 08:20:23
web site kevi rite banavavi

mahiti apsho
ronak     |2012-09-13 11:06:44
using languages..
Chetan  - gujarat     |2012-09-12 22:53:52
wi fi su chhe?
ronak     |2012-09-13 11:07:57
wi fi is a modem, which connect without wire with laptop, mobile,tablet etc...
Zarna Amin  - Low resolution image to High resolution.   |2012-09-12 02:44:02
Can we make the image high resolution picture high is low resolution without any stretch in the picture ??
Is there such type of software that is secure and able to make the image in high resolution with out stretch ?
If its so.. please suggest. I want to work on it for business purpose It should be secure.
SAMEER  - FIBINACCI     |2012-09-12 01:35:12
FIBONACCI INFORMATION FOR GUJRATI
Nilesh Parmar  - એન્ડ્રોઈડ ૪.૦.૩ ઓ.એસ. સપોર્ટેડ ગુજરાતી ફોન્ટ્સ.   |2012-09-11 07:52:38
સ્નેહિશ્રી હિમાંશુભાઈ,
નમસ્કાર. મારા ઉપરાંત ઘણા મિત્રો તેમના એન્ડ્રોઈડ ઓ.એસ. ધરાવતા ફોન માંથી ઈન્ટરનેટ વાપરતા હશે.પરંતુ આ ઓ.એસ.નાં ૪.૦.૩ વર્ઝન થી માત્ર ગુજરાતી ફોન્ટ્સ વાંચી શકાય છે. પરંતુ ગૂગલ ગુજરાતી ની જેમ લખી શકાતું નથી.
તો જો આપમાંથી કોઈને તે વિષે માહિતી હોય તો મને જરૂર થી જણાવશો
આભાર.
umesh  - photoshop 7 chaltu nathi   |2012-09-11 06:44:14
mara computer ma adobe photoshop 7 chaltu hatu pan achanak band thai gayou che an have adobe na bija softwear reader uninstall kavathi pharithi setup par click karva thi error aave che
The extraction failed for an unknown reason. The program has been closed without installing.
Info ID: 6717.545.01.2.10054
Please send the Info ID to http://www.adobe.com/misc/bugreport.html
BORICHA AMIT  - Register regarding MY3gb.com   |2012-09-11 06:14:21
I have already registered with
MY3gb.com, but they don't send me confermation msg.....then How I can Using this site....
BORICHA AMIT  - Making of Phising Page   |2012-09-11 06:11:55
I want to know How 2 Make Phishing page ????????
siddharajsinh  - passcode   |2012-09-11 01:49:04
MARO SAVAL AE 6E KE MARA FACEBOOKMA MARO PASSWORD KHOVAI GAYEL 6E. ANE TENA MATE TENO CODE MAGE 6E.ANE MARI PASE TENO KODE NATHI. TO MARE SHU KARVU.
MARO CODE MARA IMAIL ID PAR MOKLASHO TO AABHAR.
MARO MOBILE NUMBER :- 9824656771
rajesh  - download android apps on pc   |2012-09-09 07:28:26
sir
pc par android apps ni file copy kevi
reeta karavi jethi mobi ma samy bachi jay....
apk down loder/ koi sidhu tool/soft ware
thanks
DISHANT MEHTA   |2012-09-09 06:36:03
Dear Mr. Himanshubhai,

I wanted to download gujarati sugam sangeet, gujarati lok geet, gujarat popplar songs.

When I search in google, it gives very limited results.

Can u help me out to find such sites/links which allow free download on above ?
ragini  - ragini     |2012-09-08 00:28:05
maro saval ea 6e ke mare court marrige karava 6e to ena mate mare shu karvu padase
AJIT     |2012-09-24 23:03:52
SU MANV HVAMA UDESKESE
ragini   |2012-09-08 00:22:30
maro saval e 6e ke mare court marrige karava 6e to mare tena mate shu karavu padshe eni procec shu 6e
Naim.i.memon   |2012-09-07 08:59:52
Mare samoll investment company ma karavu che
Chhaya     |2012-09-06 03:43:56
Hi, me New post mokli chhe pan mare emaj modify karvu hoy to publish thaya pachhi Thai shake?
Thanks...
Naim.i.memon   |2012-09-06 02:01:02
Mare 5000 rupees nu investment karavu che gujarat sity palanpur
JATIN CHHATRALA  - paisa kamavava su karavu net parathi     |2012-09-05 20:40:25
heloo please mane net par work karine paisa kamavava 6e to kaik madad karo please repaly me
JAUDEV   |2012-09-05 03:00:24
PL TELL ME IF I AM SEE VIDEO IN U TUB THEN WHAT TYPE S I HAVE TO COST?
Anonymous   |2012-09-05 00:42:32
state baqnk of india visha mahity gujaraty ma joyia chhe
Karyn28Barton  - reply this post     |2012-09-03 04:19:05
If you are in a not good position and have got no money to move out from that point, you will require to receive the mortgage loans. Just because it would aid you for sure. I get short term loan every year and feel myself fine just because of this.
Anonymous   |2012-09-03 02:55:19
2012 no mahavinash thasha?
Ashwin Gopal Sharma  - installing bhasha bharai guj font in Leptop   |2012-08-31 05:33:06
Gujarati
Mari age 70 years chhe.Mara leptop ma mare gujarati fonts instal karava chhe.pan IDM thi download karyu to biju badhu nakamu avyu.Mane madad Karosho?
Ashwin Gopal Sharma     |2012-08-31 05:45:55
Gujarati
Mari age 70 years chhe.Mara leptop ma mare gujarati fonts instal karava chhe.pan IDM thi download karyu to biju badhu nakamu avyu.Mane madad Karosho?
Ashwin Gopal Sharma     |2012-08-31 05:46:57
Gujarati
Mari age 70 years chhe.Mara leptop ma mare gujarati fonts instal karava chhe.pan IDM thi download karyu to biju badhu nakamu avyu.Mane madad Karosho?
kinchit khatri  - help for buying Router or Modem   |2012-08-31 03:12:42
dear himanshubhai,
tamara article hu regularlly read karu chu and most of them hu newspapaer mathi kapi file karu chu je mane rutin life ma khubj help kare che. tamari tip saral and useful and easy hoy che.
mare BSNL nu broadband connection BSNL na modem [Type 1 - non wifi] sathe che. have mare mari system wifi karvi che. mari pase one pc [p-3,512mb ram, non wifi] che and one laptop [i5,6gbram,wifi] che and 4300scx samsung laser printer[non wifi]. me cisco na [1] router WRT160NL and [2] ADSL MODEM X3000 joya che tena distributor Mheta Bro ne detail mate puchyu to temne khabar nathi. to please mane suggest karo su karvu.mare pc, laptop, printer, and lcd tv with internet ready tv ne wifi / connect karva che. cisco na router/modem ma usb connectivity with 4 port che. to shu hu mara divices connect kari shaku. printer ne usb port thi modem/router ne connect karta te wifi thi command le se? please help karso.
thanks
Divyakant K. Shah  - Free scientific astrological guidance need   |2012-08-30 04:23:21
Can I get my 2-3 years analysis and situation precisely through astrological guidance to help me best seize all of the chances and opportunities, which this exceptionally intense Transit period is going to bring me. anybody will help me online for this or any online free software available for it.
nit's  - money   |2012-08-29 09:57:58
internet par paisa kem kamavava
nit's  - money   |2012-08-29 09:57:21
internet par paisa kem kamavava
LENORACraig29  - reply this topic     |2012-08-29 02:48:42
Various people in the world take the business loans from different banks, because that's simple and comfortable.
NeldaHooper34  - re     |2012-08-29 02:47:49
People deserve good life and home loans or just secured loan would make it much better. Because people's freedom relies on money state.
SHARMA MARKAND   |2012-08-28 10:07:40
MARI AGE 21 YEAR NI CHE MARA MARRIGE THAI CHUKYA CHE ATYER JO ATLI BATHI MONG VARI CHE TO MARA SUN JYARE MARA JETLE THSE TYARE KETLI HASE A VAT NI CHINTA MANE ATYAR THIJ THAY CHE ATLE HU ATYR THIJ STRGUL KARVA MANGI CHU TAMARA VICHARO JANAVSO
Anonymous   |2012-08-28 05:33:46
tbtbrtb r
niranjana  - qustion     |2012-08-28 03:51:25
free download flash player kevi rite kari sakay?
amit  - diffarnt   |2012-08-27 03:31:15
WHAT PLASMA,LED,LCD T.V
kamlesh n shah  - gujrat     |2012-08-27 00:39:14
mare web site chalu karvi che,ane ene chalavano mahina no kharcho ketlo aave gujrat
ronak  - website     |2012-09-13 11:16:11
hello,
Mr kamlesh,

tamare website kona related 6 ?
website banavano ane ene online mukvano bane karch alag thay 6.
e web site par depend kare 6.
vadhare mahiti mate mane call kari sako 6o.
maro number. 8905426977
vadodara.
Ronak  - i want movie   |2012-08-12 04:20:08
mare gujrati movie (kevi rite jaise)

jovi ch to websit apone adva download kevi rite karu plz..
mehul sutariya   |2012-08-12 02:19:35
ફાયરફોક્ષ બ્રાઉઝરમાં હમણાંથી નેટ ધીમું થઈ ગયું છે અને નવી ટેબમાં નવી સાઈટ ઓપન કરતાં પ્રોબ્લેમ લોડીંગ પેજ આવે છે. આ ઉપરાંત ઓનલાઈન બેંકીગ જેવી સર્વિસ ઉપયોગ કરતાં હોઈએ ત્યારે બ્રાઉઝરમાં સિકયોરીટી સંર્દભે કેવા સેંટીંગ કરી શકાય તે લખશો.
uday vaghela  - ફાયરફોક્ષ બ્રાઉઝરને ઝડપી બનાવવાની TIPS     |2012-10-26 10:06:43
JUST VISIT THIS LINK :

http://udayvaghela.wordpress.com
nirmal  - after 12   |2012-08-11 23:45:05
what course i have to choose after 12th comers..which streem i have to choose please suggest very soon....
Drashti Goswami  - about timeline   |2012-08-11 04:57:59
Sir,
Facebook par timeline off karva shu karvanu?
uday vaghela     |2012-10-26 10:07:47
u can't remove timeline.

it's compulsory for all.
Dilipkumar makwana  - मोबाइल मे टीवी   |2012-08-10 22:07:43
मै Nokia X3-02 मोबाइल मेँ टीवी देखना चाहता हूँ ।उसके लिए मदद करे । email id: dilipkumarmmakwana82@yahoo.com
Monika saraiya  - About online job   |2012-08-10 12:50:25
Sir,mane online job karavi che..pan mane tena vishe bilkul mahiti nathi..to aap mane te vishe mahiti janavasho...ane hu kevi rite online job mate ane kya apply karvu joie..?e janavava vinati..
siddharajsinh   |2012-07-26 05:12:53
Mara facebookma Code khovai gayel 6e. to mahiti aapva vinanti.
prakash pandya  - download kevi rite karvu   |2012-07-25 03:14:14
mare samsung galexy tab (endroid 4.0.4)chhe,tema game,gujrati bhasa,kevi rite download kari sakay,temaj tab ma market plus namnu softawer kya aavelu chhe
spb  - unicode   |2012-07-24 22:16:28
યુનિકોડ એટલે શું?
R P KHETANI-Bhuj-Kutch  - graphics     |2012-07-23 04:29:25
himansubhai,
savinay namskar,divyabhaskar ni kalas purti ma tamari katar no vachk-chahk chhu.ane biju jay bhart sathe janavanu ke mane ek folder ma anek images hoy tena image file formet ne ek sathe anya image file formet ma feravva mate koi proper image convertor ni jarur chhe te kai site parthi madse janavsoji?je te images ne converte karya bad teni aquresi jadvay rahevi joie images fatvi na javi joie.... e.g.50 no. eps image files ne direct 50 no.psd file ke crd file formate ma copy import export ke anya prosijar vagar convert karvi hoy to kya s.w. ni jarur padse?(ai,eps,crd,psd,pdf,jpeg,cmx etc..images file formate)ne ek bija
formate ma vadhare quontity ma kem convet karvi?free download software ni site janavsho please.
uday vaghela  - formet factory     |2012-10-26 10:09:59
just doenload THIS SOFTWARE

"FORMATE FACTORY'

IT'S FREE AND VERY USEFUL.

WEBSITE:
HTTP://FREETIME.COM
bina dave     |2012-07-23 03:31:05
mare fb ma friend bani gaya pachi
tene kensal karvu hoy to su karvu joyiae
Anonymous   |2012-07-23 03:28:02
mare fb ma fried bani gaya pachi tene dilit karvu hoy to su karvu joyiae
JAY     |2012-07-21 23:57:28
MARA GMAIL ACCOUNT BADHA MAIL YAHOO ACCOUNT MA TRANSFER KARVA CHHE.
Hiren patel  - Learn english   |2012-07-21 05:05:46
Namskar, himanshubhai
mare english sikhvu 6e, tena mate internate par kai site available 6e, ke jena thi mane english shikhva ma sarlata rahe, ane site free hoi, tevi site na name janava vinanti
alkesh patel  - router problem     |2012-07-20 05:54:00
hello,
ame cctv camera nu kam kariye che jyare ame router ne port forword kariye che tyare amaru internet band thae jay che plz sir anu proper solution apo
i wait your answer
alkesh patel  - router problem     |2012-07-20 05:34:33
dear sir
ame cctv camera nu work karieye che pan jyare router ne port forword kariye che tyare amaru internet band thae jay che plz sir anu solution apo please
gujarat
vara vishal  - regarding project.   |2012-07-17 22:01:11
i am in final year in b.e mechanical. which sites is best for my project work?
chirag  - Question     |2012-07-15 05:44:31
મારે ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ ' ડાઉનલોડ કરવું છે , તે ક્યાંથી કરી શકાશે???
patel viral  - full description on any one topic   |2012-07-15 00:26:44
હિમાંશુભાઈ
હું ઘણા લાંબા સમય થી આપના સાયબર સફર નો વાંચક અને પ્રશંસક છું મારો સુબ્સ્ક્રીબર નંબર 1202_403 છે
સર હું કમ્પ્યુટર ઈજનેરી ના વિષય માં અભ્યાસ કરું છું મારો એક તમને સવાલ છે કે અમારે એક સબ્જેક્ટ જે સેમિનાર કરીને આવે છે તેમાં કોઈપણ એક વિષય નું સેમિનાર આપવાનું હોય છે તમારું આ પ્રકાશન એકદમ સરળ ભાષા માં આવતું હોવાથી મારી એક તમને પ્રાર્થના છે કે તમે કોઈપણ એક વિષય જે કમ્પ્યુટર ના સંદર્ભ માં હોય તે થોડાક ઊંડાણ માં અને સરળ ભાષા માં આગળ ના અંક માં મોકલી આપવા વિનંતી હું તમને મારા રસપ્રદ વિષય મોકલી આપું છું
IP _v6
VPN
wireless lan & security
GPRS
NETWORK SECURITY
bluetooth
wifi
cryptography
mobile ip
તમે તમારા જ્ઞાન મુજબ તેની લિન્ક પણ મને મારા આઈડી પર મોકલી આપશો
મારૂ આઈડી patelviral4248@gmail.com છે
jahid patel   |2012-07-12 15:45:06
which is the best data recovery software and from where i can get it free.
siddharajsinh  - saval   |2012-07-12 00:51:10
maro saval e 6e ke july mahinama aetle ke 7 ma mahinama polise ni ke biji koi anya koi bharti 6e.jo bharti hoy to amne janavasho to aapano khub khub aabhar.
shailesh bhatt  - font covertor   |2012-07-11 22:45:47
while printin in krishna gujarati font "પ્ર" does not come.
So please suggetion what to do.
If you have link for krishna gujarati font to bhasha bharati gujarati font covertor, kindly help me with same.
Or you have some other ideas which can 100% work pls share with us.
Thanks.
SHAILESH BHATT
AHMEDABAD
Maulik Dave   |2012-07-11 22:30:12
mare free ma HD movie download kar va 6e. su aena mate koi website 6 je aapade ne free ma bollywood & hollywood HD movie aapi shake.?
rupesh   |2012-07-11 03:11:44
maro saval e 6e ke mara facebookno password khovai gayel 6e. to shu karvu?
Rizavan  - how yo make a website   |2012-07-11 01:07:31
sir,
greetings
i want to make my own website free.is there any tutorial in gujarati on net or elsewhere? plz help me.
thx.
ronak     |2012-09-13 11:22:15
you can create your own blog for free.
siddharajsinh   |2012-07-10 04:42:33
maro saval e 6e ke mara facebookma
password mage 6e.ane maro password
koi kam karto nathi.koiye maro pass
word badli to nahi nakhyo hoy.
to mare maro password joiye 6e.
maherbani karine maro password
mokali aapo ne?
siddharajsinh   |2012-07-10 04:03:52
mari facebookma pas code mage 6e.
ane mane any khabar nathi.to mane jan karasho ke maro pass code kayo 6e.
hiteshbhai shingadia  - ગુજરાતી ફ્રોંંટ બદલવા બાબત   |2012-07-08 10:16:54
મે ગુજરાતી અકાશ ફ્રોંંટ મા ઘણી ફાઇલ બનાવી છે
તેને pdf મા ફેરવતા ફ્રોંંટ બદલી જાય છે
અવુ
lmg arun મા બનતુ નથી

any converter terafront akash to lmg arun ?
any solution my quation
navnit patel   |2012-07-04 16:16:39
how can i make a hindi songs cd direct from leptop
vivek     |2012-07-04 09:04:45
What is the name of the software you used to create flipbooks of cybarsafar? I have tried 'kvisoft flipbook maker' and some other softwares but none of them works that efficiently especially that smooth zoom in and zoom out and dynamic scrolling.I would not mind to buy it if it is not a free version.
Bharat Varia   |2012-07-04 00:49:01
હિમાંશુભાઈ..
ઘણા લાંબા સમય થી સાયબર સફર નો વાંચક અને પ્રશંસક છુ. અને Subcriber તો ખરો જ. આબાલ વૃદ્ધ સૌને માટે સમાન ઉપયોગી સાબિત થયું છે સાયબર સફર. હું નેટ પર માઈક્રો સોફ્ટ ઓફીસ ની ગુજરાતી ગાઈડ અથવા હેન્ડ્બૂક શોધું છુ, પણ અમુક સાઈટ પર પેઈડ આવૃત્તિ સિવાય અન્ય કોઈ ઉપયોગી સાહિત્ય ના મળ્યું .. આ બાબતે કૈક મદદ કરી શકો તો આપનો આભારી રહીશ..
મારું મેઈલ આઈ ડી : bharatvaria@gmail.com
Tanvir khorajiya  - To get help and got some links for preparation of   |2012-07-01 09:12:45
I am an engineering student. actually, I am excessively fanatic about "you", after continue reading of your posts on cybersafar.com and your magazine i got this affection!
I have burning desire for IIMA, that means preparation of CAT exam, hereby i want to get maximum advantage of Internet for this purpose. So Sir, I made heartly request you to help me for this purpose,
suggest me some useful links and blogs of IIM's alumni or experts. Will very thankful to your support.
Anonymous   |2012-06-30 05:26:25
facebook ne cancal karva shukarvu
nilesh  - download   |2012-06-29 23:58:29
best website to download youtube video for mobile
parmar shailesh d   |2012-06-28 10:56:06
mp3 sidha daunlod karva hoy to shu karavu?
Prajapati Nileshkumar  - pramar   |2012-10-08 23:36:28
www.mobidreamz.in par jao ane mp3 downlod karo
parth  - books   |2012-06-27 09:38:19
online books vanchva mate koi site.... mare books kharidya vagar vanchvi 6e...
parth  - books   |2012-06-27 09:37:00
mare onlinebooks vanchvi 6e pan kase malti nathi.... mare e kharidya vagar vanchvi hoy to ena mate koi site ko....
Himanshu Kikani   |2012-06-27 22:20:27
Visit: http://bookboon.com/
The site offers several, useful books for free download, but in English!

For Gujarati E-books, visit: http://aksharnaad.com/downloads/
oza nishtha   |2012-07-21 05:09:34
gujarat sarkarna koi pan departmentne lagata paripatra vanchava kai site chhe
sneha   |2012-06-25 23:40:36
which is the latest platenimum
Jignesh gajera  - microsd card Series   |2012-06-24 00:12:00
I want to know that is there any device which can series all micro Sd card?

suppose I have micro sd card of 2GB,4GB,8GB,16GB,32GB,64GB & 128GB than with one device I can add all these Micro SD card & read it and total capacity of Hard drive is equal to 2+4+8+16+32+64+128=254GB. Such that I can use all my micro sd card with only one device.

In other way pendrive/USB had disk with mor than one/multi micro sd card slot and all are in series.
Sandip  - How to download Youtube movies in my Mobile "Noki   |2012-06-22 09:09:12
How to download Youtube movies in my Mobile "Nokia N73" ?
Soni Vishal  - ABOUT JOOMLA.COM   |2012-06-22 03:34:17
MARE JOOMLA.COM WEBSITE VISHENI MAHITI JOIAE 6E ANE MANE HACKING NO PAN SHOKKH 6E TO HACKING SHIKHAVA MATE SHU KARRI SHAKAY KOI WEBSITE VISHE JANAVASO PLEASE REPLY KARJO
solanki jignesh  - internet and computer   |2012-06-21 06:33:24
dear sir
divya bhaskar na budhvar ma aavti purti ma aapna lekh saybar safar no hu vachk 6u aapna dvar aapvama aavti mahiti khubaj labh dayak noy 6e.

sir maro e prasn 6e ke su evokoy software 6e jena dvara download ni speed vadhi sake ane evi koi side je fullversion software uplabdh karti hoy mara aa banne prasn no aap jaldi javab aapso tevi mane khatri 6e


aapno vachk mitra
AMAR RATHOD   |2012-06-20 07:15:52
SIR TAME UPAR KAYU TE PRAMANE COPY PASTE KEVI RITE KARVATHI GUJARATI MA COMPOSE THAY
parmar shailesh d   |2012-06-28 11:02:19
http://abhyaskram.blogspot.com/2011/10/blog-post_09.html
AMAR RATHOD  - GOOGLE GUJARATI INPUT   |2012-06-20 07:12:11
jai AMBE sir
me google gujarati input download karyu chhe pan te use kevi rite karay te mne khabar nathi to plz help me
Sagar Trivedi   |2012-06-19 05:19:18
Hello Sir,
Mara Google ma blog bnavel 6e..but tene google adsense ni add chalu kravel 6 pn aavti nthi..tena mate su process krvi te jnavso ji.. plzzz
a dalal  - a question   |2012-06-19 01:57:43
is it possible to copy a page or photo from a "read only" file, if the properties of the file do not have the "attributes" marked as "read only" ?

thanking you in anticipation.
Anonymous   |2012-06-16 05:43:51
i want to delete my social account like ibibo and other suggest a site where i delete my account
Himanshu   |2012-06-13 23:42:29
If you have a facebook account, please follow this guidelines: http://www.facebook.com/help/?page=204546626249212

And if you don't have a facebook account, see this page: http://www.facebook.com/help/contact/?id=169486816475808

Please do let me know if I can be helpful in anyway.
Baladevsinh vaghela  - Jay mataji     |2012-06-09 03:55:18
Ma potani facebook id bana vi 6e...,
shailesh patel   |2012-06-09 03:24:48
sir,
mara camputer ma cyber-safar ni site open karu chhu tyare tema HOME, MAGAZINE, EASE-GUIDE etc....
na badale mane 000000 00000 000000
dekhay chhe. to please tell me, mare su karvu jethi gujarati ma vachi saku?
admin   |2012-06-11 06:51:34
શૈલેષભાઈ, તમને બાકીનું બધું લખાણ બરાબર દેખાય છે? જો બધું જ ન દેખાતું હોય તો તમારા કમ્પ્યુટરમાં શ્રૃતિ ફોન્ટ ન હોય એવું બની શકે છે. હું તમને મેઇલ કરીશ, એ ફોન્ટ ઇન્સ્ટોલ કરીને ટ્રાય કરી જુઓ. તમે જુદા જુદા બ્રાઉઝરમાં સાઇટ ચેક કરી જોઈ?

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

પણ ગમશે

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com