આ સાઇટમાં આપને કયા પ્રકારના વધુ લેખ ગમશે?
 
આપનો અભિપ્રાય Print E-mail
આદાન-પ્રદાન - આલેખન
Written by Super Administrator   

આ સાઇટ આપને કેવી લાગી?

આપના નિખાલસ અભિપ્રાય અને આપણી આ સહિયારી સફરને વધુ રોમાંચક, વધુ ઉપયોગી બનાવે તેવાં સૂચનો જરૂર આપશો.

Comments
Add New RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Please input the anti-spam code that you can read in the image.
jjugalkishor   |2009-01-02 01:44:46
તમારા લેખો ‘દિવ્યભાસ્કર’ પર વાંચીને નોંધ પણ રાખું છું.

આ સાઈટ જોયા પછી ખ્યાલ આવ્યો કે નેટ પર કેટલું થઈ શકે છે !

સફર આપણું નજરાણું છે. ધન્યવાદ અને આભાર.
Mrugesh Jani  - Great Job Done   |2009-01-02 03:54:02
Dear Himanshu,
I Really Impress with the Contents & Design of your website.. its look Cool & Really a Great.. I Appreciate you for this kind of Work for the Gujarati.

Thank you so much for all efforts in this.
વિનય ખત્રી  - http://funngyan.com   |2009-01-09 10:14:42
સરસ સાઈટ બનાવી છે.

અભિનંદન!

હજી ઘણાં વિભાગો જોવાના બાકી છે....
Hemang Parekh  - Plz do write about these...   |2009-01-15 04:24:51
Dear Himanshubhai,

Please do write something about 'Google Earth' and Wikimapia' websites.

In Google Earth many features are added like 360(panaroma) and google sky

While in wikimapia we can mark our home/office directly on map.

Hope that my info will help u.

Thanks for this fantastic web.

Bye

Hemang
rajesh  - hi   |2009-01-15 11:36:52
gujrati mate best
માવજીભાઈ મુંબઈવાળા  - ‘સાઈબર સફર’ ઝિન્દાબાદ !     |2009-01-16 10:38:32
ગુજરાતની પ્રજાને ઈન્ટરનેટ અભિમુખ કરવાની તમારી ધગશ, તમારો ઉત્સાહ, તમારી જહેમત, તમારી નિષ્ઠા, તમારી સમર્પિતતા અમારા જેવા બધાને માટે પ્રેરણાદાયક છે.
માવજીભાઈના પ્રણામ
Rahul patel  - Dhanvad   |2009-01-21 18:09:35
bahu j saramo saru kam kari raho so
Himanshubhai. saras bhaj saras..
Jignesh L Adhyaru  - Nice Effort     |2009-01-25 07:34:33
Dear Himanshubhai,

Its really a very good creation. To make the website with somuch of useful content and that too, in gujarati, is an effort, many will not do, unless they do get something in return.

I wish that the world online for gujarati literature and knowledge, through your website will keep on flowering and enriching for long lasting times.

Regards and best of luck,

Jignesh
Ibrahim Luhar  - Wishing for Ur New Website.   |2009-01-27 16:28:40
First of all Congrats and after that Thanks for Create Webisite for Gujarati People who wants to know about net & Computers.

This website is very useful and nice for me & also Who intrested in Internet and Computers.

I wish this website become more and more popular and also Very Successful.

Again Thanks.

From Ibrahim Luhar
મિલન સિન્ધવ   |2009-01-29 05:56:56
હિમાંશુભાઈ,
નમસ્કાર.
આપના પ્રયત્નો થકી "Netizens" ઘણું બધું મેળવે છે એ આપની ઉપલબ્ધિ છે. "લગે રહો હિમાંશુભાઈ"
આભાર, આવી સામગ્રી મૂકવા બદલ.
વૅબમહેફિલ  - વૅબમહેફિલ     |2009-01-30 13:10:47
હિમાંશુભાઈ,

ખૂબ જ સુંદર સાઈટ.....!!
I think, now people want good lay out too with good content !!
kapil dave  - himanshu bhai     |2009-01-31 08:52:12
khub khub abhinandan

khubaj sras site banavi che

haju ghanu vanchvanu baki che


ane maro blog zalak gurjari ma samavva badal abhar
સમન્વય www.samnvay.net     |2009-01-31 15:03:02
જાણવા લાયક તમામ માહિતીઓ સાથે ની સુંદર સાઇટ બદલ આપને હાર્દિક અભિનંદન સાથ ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઇ ...!
Mukesh Jaswantlal Ladia   |2009-02-04 02:08:29
I am really delighted by your contribution for net and u have served a very huge knowledge to us in divya bhaskar, which i read regularlyy n i hv stocked all cuttings of those topics from divya bahskar and now ditto copy for u from other blogs.. sorry

આપને હાર્દિક અભિનંદન સાથ ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઇ ...!ખૂબ જ સુંદર સાઈટ.....!!
ગુજરાતની પ્રજાને ઈન્ટરનેટ અભિમુખ કરવાની તમારી ધગશ, તમારો ઉત્સાહ, તમારી જહેમત, તમારી નિષ્ઠા, તમારી સમર્પિતતા અમારા જેવા બધાને માટે પ્રેરણાદાયક છે.
Ladia Mukesh
brijesh  - aamir khan   |2009-02-04 06:03:51
put link of aamir khan's bolg..

site is aamirkhan.com/blog
હિતેષ ઝાલા     |2009-02-04 07:15:29
માનનીયશ્રી
જય હાટકેશ. આપના લેખો વાંચી આવનારી પેઢી સાયબર નો સાચો અર્થ સમજી શકશે.
ક્રુપા કરી આપનો ફોટોગ્રાફ તેમજ આપની પ્રોફાઇલ જણાવેલ ઇ મેઇલ પર મોકલી આપશો જેથી હું આપની વિગત મારી વેબસાઇટ પર અપલોડ કરી શકું. આપની પરવાનગી મળશે તેવી આશા છે.
LEO  - Gujju Generation Is AHEAD For Cyber News By H.KIKA   |2009-02-08 11:03:23
Gujrati generation ne aa saras kanoelegge apvano tamero KIMIYO saras che....Dhanya che tamne....

KhubKhub ABHINANDAN
SAMARTH  - KUB KHUB ABHINANDAN   |2009-02-11 10:11:17
tame gujarati generation ne echnology thi vakef karya che.....tamne tena mate khub khub ahinandan
Hiren Shah  - cybersafer no aabhar...     |2009-02-13 09:40:30
As I have not Gujarati font loaded in my laptop but m writing in Gujarati....!!

Khub j saras krutio rachi che Himanshubhai tame ane aajna latest jamana ne anusari ne tame saru evu lakhi sako cho.( PAn me haju badhi krutio vanchi nathi..! Hu shanti thi samay kadhine vanchis).

Mane jara tamara vise vadhare sampark karvo hoy to kevi rite kari sakay? Ane ha...Himanshubhai ...kyarek.Dwarka darshan karva aavo to jarur thi mane yaad karso.. I shall definately mail u Himanshubhai!!

Hal, hu Jamnagar ma chu! pan mul Vadodara no chu.aa to nokri mate ahi aavyo chu!

Maro contact 9825321844 par thai sakse. ane tamaro?

Aabhar Sah,
Aapno,
Hiren Shah
Sandeep Panchal  - Still something is missing     |2009-02-13 11:39:02
Its very good that you are spreding the knowledge of internet but i think you should have to be include one part for security and cyber therets so people can surf safely with your help.

Thanks,
GOOD JOB
Dr.Hiren K.Mehta     |2009-02-15 17:20:51
Dear Sir,
I am a regular reader of ur column in "Divya Bhaskar" and getting very useful knowledge abt internet and very useful articles about its use.This website is one step ahead of that. Just amazing site and unique too.This site is very useful for a new net user.Keep it up.All the best and thanks a lot for doing all this hard work.
brijesh  - aamirkhan blog   |2009-02-17 15:56:46
aamirkhan.com/blog
Pradip Brahmbhatt  - પ્રદીપની કલમે     |2009-02-19 03:46:36
શ્રી હિમાંશુભાઇ,
જય જલારામ.
પ્રથમ વખત સફર પર દ્રષ્ટિ પડી. ગુજરાતી ભાષાની સફરમાં આપનો ઉત્તમ પ્રયત્ન છે.જે અભિમાનને પાત્ર છે.પરમાત્મા આપને સર્વ રીતે ઉન્નતિના સોપાનો સર કરાવે તે અંતરથી સંત પુ.જલારામ બાપાને પ્રાર્થના.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)
તાઃ૧૮/૨/૨૦૦૯.
Divyesh Patel  - Really Nice.   |2009-02-20 09:04:43
Hemnasubhai, Really nice effort and presentation.
Dilavar Amirani  - Very Good     |2009-02-21 05:08:10
i am reading your column in divya bhaskar regularly, and waiting eagerly for Wednesday. this is a very good initiative.
જનક ટરમટા  - અભિનંદન     |2009-02-24 06:46:45
જ્યારથી ગુજરાતીમાં વેબ સાઈટ - બ્લોગ બનાવવાનુ ચલણ વધ્યુ છે, ત્યારથી "ઈન્ટરનેટ" અંગે ગુજરાતીમા સમજણ આપતી વેબ સાઈટની ખાસ જરૂર હતી જે તમે 'સાયબર સફર' દ્વારા પુરી કરી છે.
ખૂબ ખૂબ અભિનંદન...

જનક ટરમટા
સુરેન્દ્રનગર
Chirag Patel  - Excellent work     |2009-02-24 19:18:37
Himanshubhai, I have been experimenting with Joomla to create something similar to what you have done! But, I could not spare much time. And after visiting Cybersafar.com, I think that you have done it better way than I would have.

Many many congratulations.
Take care,
Chirag
http://rutmandal.info
jones   |2009-03-21 07:24:36
It is very helpful site to the older person who realy wants to know abt internet but does not know english.

I hope u will continue ur work in future also rather closing the site!!!!!

Give some address for apptitude test preparation online & free also.

Thanx in advance

Best of luck.
dj  - about this site   |2009-03-25 15:37:51
aa site sari banavi chhe simple layputs thi pan site par addvertise aapvanu kem vichharta nathi?
dj  - about site   |2009-03-25 15:38:59
aa site saras banavi simple layouts thi pan koi advertise aapvanu kem vicharta nathi?
Rajni Agravat  - ઝલક ગુર્જરી ની અનુક્રમણીકા     |2009-03-26 08:07:42
હિમાંશુભાઈ

સૌ પ્રથમ તો આપની ઝલક ગુર્જરી યાદીમાં મને યાદ કરવા બદલ આભાર.

હવે એ યાદી માટે એક નાનકડી સુચન કરું? દરેક પેજમાં અલગ અલગ અનુક્ર્મણીકાની બદલે સળંગ નંબર આપો તો કેમ?

બની શકે કે તમે કંઇક વિચારીને જ આ રીતે રાખ્યુ હોય , આ તો મને એમ જ જે મનમાં આવ્યુ તે લખી કાઢ્યુ.

થેંકસ અગેઈન .. & ઑલ ધી બેસ્ટ.
હિમાંશુ   |2009-03-27 04:47:16
આપનું સૂચન શિરોમાન્ય! અલગ અલગ પેજ મને ખટકતાં તો હતાં જ, પણ ઉપાય મળતો નહોતો. આપના સૂચન પછી મથામણ વધારી અને ઉપાય મળી ગયો! હજી એમાં દરેક બ્લોગનાં નામ કક્કાવારી મુજબ ગોઠવવાં છે, પણ કંઈક ટેકનિકલ અડચણ નડે છે. જોઈએ, ફરી કોઈ ઉપાય મળી જશે!
આવાં સૂચન અચૂક કરતા રહેશો.
beena  - chalo ek suhani safare     |2009-03-31 12:44:12
hi......
I got new site which is very helpful to me to learn anything like orkut,antivirus,updates of laptops,hacking...lots of
I request u to visit that webisite and give me reply as much as possible...
by that website,now i can send scraps to all my friends....
so please visit www.realtrix.blogspot.com
It is really helful to all
so,please give this information to others also..........
sanjay gajjar   |2009-04-01 04:00:00
Respected Himanshu,
really great work. i like ur effort regarding sharing of knowledge and thus lots of people knew new things which are stored in the inner corner of web. keep ahead. thanks
Ashwin Borad  - સુંદર સાઇટ બદલ આપને હાર્દિક અભિનંદન   |2009-04-04 09:28:27
માનનીયશ્રી હિમાંશુભાઈ,

ગુજરાતીમા સમજણ આપતી વેબ સાઈટની ખાસ જરૂર હતી જે તમે \'સાયબર સફર\' દ્વારા પુરી કરી છે.
ખૂબ ખૂબ અભિનંદન...

આપના લેખો વાંચી આવનારી પેઢી સાયબર નો સાચો અર્થ સમજી શકશે.

ક્રુપા કરી આપનો ફોટોગ્રાફ તેમજ આપની પ્રોફાઇલ જણાવેલ ઇ મેઇલ પર મોકલી આપશો જેથી હું આપની વિગત મારી વેબસાઇટ પર અપલોડ કરી શકું.

પરમાત્મા આપને સર્વ રીતે ઉન્નતિના સોપાનો સર કરાવે તે અંતરથી પ્રાર્થના.

આપની ઝલક ગુર્જરી યાદીમાં મને યાદ કરશો..
ઑલ ધી બેસ્ટ.
Ruchir  - your website     |2009-04-04 15:29:29
I liked very much the content and presentation of your website. Especially the variety of articls and your readiness to help. With best wishes - Ruchir
vatsal shah   |2009-04-09 10:11:43
the website is a superb,tremendous source for internet knowledge
thank you mr.himanshu kikani!!
yateen kansara  - feedback   |2009-04-09 15:01:03
sir,
by reading your column, persons who kept untouchability to net, they became net savvy!as your exlent method of introduce every funda of net. i also recommend ur colm to my students. and they are highly get benefited through this.
Yateen- Krishna kansara
Samir S A  - Hello Sir   |2009-04-15 17:00:34
Hello Sir

Your Informations Are Really Too Good

I Read Your Column Regularly

Thank You
Pushpahas J Vora  - cybersafar   |2009-04-27 06:53:14
અમીએ તમારા આ page વિષે વાત કરી અને જ્યારે આ જોયુ ત્યારે ખૂબ મજા આવી. એક સરસ સફર કરવાનું માધ્યમ મળ્યું.
Please accept my Congrats and Best Wishes.
સફરની સફળતા માટે શુભેચ્છાઓ.
ashalata  - cybersafar   |2009-04-29 10:54:36
divya bhaskerma to kayam safar karie chie cyber safar ajej kari
congratulation and best WISHES------------
Vishal Jani  - આપના લેખની કમાલ www.viithii.com     |2009-05-05 08:58:55
હિમાંશુભાઈ,

સુંદર વેબ સાઈટ. આપના લેખ દિવ્યભાસ્કર માંથી વાચતો રહું અને તેની પ્રેરણાથી જ આ www.viithii.com વેબ સાઈટ બનાવી છે. વેબ માં ગુજરતી ભાષા માટે આપનું અમુલ્ય યોગદાન છે. વેબ સાઈટનો અભિપ્રાય મોકશો તો બહુ ગમશે.

વિશાલ જાની
Ketul Pandya   |2009-05-06 08:33:21
Dear Himanshubhai,
Great website & cool design,
Amne tamara par garv chhe.
Ekdum jabardast website.
thank you
SANJAY GUNDLAVKAR  - AABHAR... AABHAR... ... AABHAR... ... ...   |2009-05-06 08:59:33
માનનીયશ્રી હિમાંશુભાઈ,

ગુજરાતીમા સમજણ આપતી વેબ સાઈટ .....?
Mind blowing... Sir,

Matrubhasha maa SEARCH karvu kone na gamee ?

I am a BOOK WARM, & I get it what i was wanted.

I heartly thanking you sir...

aap no khubb khubb aabhar...
bus.. havee maaro blog banavu chhu, but e CYBERSAFAR ma banashe ke ??

Pl. reply if possible.
bhagyesh patel  - good     |2009-05-06 09:00:01
good web site
kiran vadariya  - best website     |2009-05-06 10:02:23
hello sir,

information provide by you is absolutly fine and fantastic and one good thing is totaly language translation given by you.
i read your column in "divya bhashkar" i thing you have to provide information about site ranking one time in your column. i also have blog http://blog.devloperworld.com we sharing information about web technologies. please visit it.
Pranav  - pranav     |2009-05-07 10:03:49
Your website is very beautiful.
your "ABHIPRAY" PLEASE SEND MY E-MAIL ID.


THANK YOU
PRANAV
urvish kothari  - no suffering, happy safar     |2009-05-09 14:54:34
here's my take: a link of this site on my blog :-)
patel ishwar g     |2009-05-16 02:22:22
dear himanshu brother
such create a greate website i like. i am in village but net is my hobby so i use internet by mobile.

a lot of regard to your future.

from ; patel
palanpur
gujarat
Raj Macwan  - Excellent     |2009-05-19 03:13:56
Very Sleek n Sexy Design.....
Congrats and keep it up...

Raj Macwan
adi  - gujrati   |2009-05-27 19:28:04
heloo sir
pehla to khub khub apno abhar vyakt. sundar maja nu sundar ayojan a j gujrati ane jya na pohche ravi tya kavi ane jya na pohche kavi tya pohche GUJRATI kem kharu ne saras khub sari web banavi che biju haji hu ajej on line cybersafar thayo chu pan guj ma ghana loko berojgar che temana mate jo cariar guide app na madyam thi prapt thay to sona ma sungand male
bus jai shri krishna
himanshu bhai
jagadishvaghasiya     |2009-06-05 14:33:04
I love your different information on internet's sea.
mayur joshi  - congrets   |2009-06-08 17:19:01
congrets, its really nice site. i read your all stroy every wensday on newspaper. its gud. u have sky the limit. our all best wise always with you.
Shuchi  - Khub SARAS   |2009-06-10 06:58:55
Dear Himanshubhai,

AApni website khub saras chhe. Pan ek rajuaat thodu aadhyatmik litreture vadhare mukoto mara jeva adhyatma vanchanna warm ne kam lage.

Tamaro Gitaji vishe shun vicharisu? to mind blowing chhej.


Oncw again Thanx a looooooooooot.
Regards,
Shuchi Pandya
Anonymous   |2009-06-25 21:06:37
આપના પેજ ની કમાલ ગમી .ખુબજ સુંદર
mahendra  - mobile no upyog webcame tarike   |2009-06-29 14:52:21
hi,
hu tamari colame regular vachu chhu.tame khubaj sari mahiti aapo cho.
MARO EK SAVAL CHHE?
SHU MOBILE(N70) NA CAMERA NO UPYOG WEBCAME TARIKE THAI SHAKE CHHE.PLEASE REPLY ME.PLEASE...............
anil panchal   |2009-07-01 16:19:02
really excellent site. i used to read it every wednesday in divya bhaskar, today i happened to visit the website. once again, dil se "thank you"
MAZHAR KANSARA  - CEO, ( KANSARA BINDERY, The Thesis Binding special     |2009-07-04 14:17:38
પ્રિય હિમાંશુભાઈ,
સાયબર જગત વિશે નવું જાણવાની બેહદ ઉત્કંઠા ધરાવતાં, પરંતુ પૂઅર ઈંગ્લીશને કારણે સાયબર જગતની માહિતીઓમાં ઊંડી ડૂબકીઓ નહિ લગાવી શકતા મારા જેવા માટે "સાયબર સફર ડોટ કોમ" વરદાનરૂપ છે. આપની આ નિસ્વાર્થ સેવા ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી દિલી શુભેચ્છા.
- મઝહર મેહમુદ કંસારા
( અહમદાબાદ )
Roman Patel   |2009-07-11 04:47:51
jod dar site 6e . maza aavigai.
jalpa   |2009-07-11 11:55:03
baddha lekh bahu j saras chhe.pan aaj lekh koi ne moklavava hoi to ?
shreeshamp maharaj  - congratulation     |2009-07-11 11:57:40
Dear
sir.
It's realy avery good creation!
jalpa   |2009-07-13 09:10:00
બહુ સરસ .પણ ગુજરાતી લેખ કે જેને સંગ્રહિત કરવા હોઈ તો?
જોશી ઉજજવલ  - તમારો ખુબ ખુબ આભાર .   |2009-07-15 12:08:09
તમારો ખુબ ખુબ આભાર . તમારી લીંક ની મુલાકાત લીધી .ખરેખર ખુબ મજા આવી .ગુજરાતી સાહિત્ય ની સારી એવી જાણકારી મળી .વધુ ને વધુ સાહિત્ય પીરસતા રહો .તેવી હાર્દિક ઈચ્છા. જય્ જ્ય ગરવી ગુજરાત. તમારો ખુબ ખુબ આભાર
Nishchal Rindani   |2009-07-23 04:43:20
Dear Himanshubhai,

Namaskar!
I am highly pleased and have no words to appreciate your work of integrating packets of knowledge in our beloved language GUJARATI. Special thanks invitation to zooloo

Best wishes and salute once more...
Bhavik Patel   |2009-08-02 07:05:40
Dear Himanshubhai i am very happy to see cyber safar .com in gujrati beacause this is in a gujarati
language so i hopee you will print thew more good article in the cybersafar in kalash weekly magazine in divyabhaskar[color=olive]
Ajit Desai     |2009-08-05 18:35:48
dear himanshubhai,
you are doing excellent work over net collection. its worth for net using person/s
with due regards
Nitin Parekh   |2009-08-05 18:54:22
દિવ્ય ભાસ્કર અને તમારો ખુબ ખુબ આભાર.તમારા લેખની નોંધ કી બોર્ડ પાસેજ રાખી છે.
Vishal  - virti compusys     |2009-08-21 07:32:46
કેમ છો?
હિમાંશુભાઈ
મને કોરલ સોફ્વેર માં કાર્ટુન બનાવવા ગમે છે? તો કાર્ટુન બનાવવા માટે કોરલ માં શીખવતી કોઈ વેબ સીટ હોય તો કહો
Anonymous  - Good site! but....   |2009-08-25 17:43:55
are we getting used to with spelling mistakes? We the Gujaratis are known to kill the English and now Gujarati is also full of spelling mistakes - this prevents me from going deep, sorry to have said this
utsav mody  - effective imprassion   |2009-09-03 12:59:39
MR .HIMASHU KIKANI

YOU ARE DOING GREAT JOB I ALWAYS READ YOUR ARTICLE ON DIVYABHASKAR NEWS PAPER..

IT HAVE MOST USEFUL INFORMATION TO FRESHERS WHO HAVE NO KNOWLEDGE FOR DEVELOPING HIS SKILLS ..

GREAT WORK DONE BY YOU

HEARTLY THANX
-UTSAV MODY
jadeja yogeshvar  - how to ask question in 'AAPNO SAVAL'   |2009-09-10 12:45:34

hi mr kikanii m new visitor of cyber safar.can i ask u how to ask question in 'APNO SAVAL'
iwould b very thank full you if u give my answer
alpesh patel   |2009-09-11 19:00:06
શ્રીમાન હિમાંશુભાઈ
આપનો અને આપની વેબ સાઈટ નો હું ઘણો જ આભારી છું
કારણ કે હું ઘણા સમય થી આજ પ્રકાર ની વેબ સાઈટ ની શોધ માં હતો
ફરીથી એક વખત આપનો આભાર
લી.
અલ્પેશ પટેલ
alpesh patel   |2009-09-11 19:00:43
શ્રીમાન હિમાંશુભાઈ
આપનો અને આપની વેબ સાઈટ નો હું ઘણો જ આભારી છું
કારણ કે હું ઘણા સમય થી આજ પ્રકાર ની વેબ સાઈટ ની શોધ માં હતો
ફરીથી એક વખત આપનો આભાર
લી.
અલ્પેશ પટેલ
Falgun jani  - ઈન્ટરનેટ   |2009-09-13 08:22:36
તમારી વેબસાઈટ અને તમારા દિવ્ય ભાસ્કરના લેખો સારા લાગ્યા.તે હું કાયમ રસ પૂર્વક વાચું છું તેમા ઘણી ઇન્ટરનેટને લગતી ઘણી વાતો જાણવા જેવી છે. તે લેખો વધુ વિસ્તૃતમાં હોય તો સારૂ.
hitesh patel   |2009-09-13 11:34:50
અરે તમારી સાઈટ ખુબ જ સરસ છે તેમાં ગુજરાતીમાં ગણું જાણવાનું મળ્યું
સર, તમારો ઈંગ્લીશમાંથી ગુજરાતીમા અનુવાદ કરવાનું કોલમ ખુબ જ ગમ્યું,
અત્યારે આટલું જ લખું છું કારણકે તમારી સાઈટમાં હજુ ઘણું જોવાનું બાકી છે.
હર્ષદ  - આભાર   |2009-09-16 15:05:24
બહુ જ સરસ અને ઉપયોગી મહિતી ઉપલબ્ધ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

-હર્ષદ
માંડવી-કચ્છ
humdum55@yahoo.com
Dhaval bhayani   |2009-09-16 15:17:15
i am a regular reader of your article in DB , great job . Still to look many more in your website .
daksha shah  - about your article   |2009-09-17 12:30:24
i am a regular reader of your article.i am a housewife.from the last month i have start learning about computer.i am very eager to learn.the sites given by you are very intresting.i have download the stellarium site.it is really amazing.i want to know how can i download the quillpad.i try but it didnot work.can you also give me the name of sites from i can download gujarati sugam sangeet.thank you very much.........
Daxesh  - mitixa.com - feed link     |2009-09-20 16:14:34
Can you please change feed link ? At present it shows comments instead of posts.
darshan  - plzzzzzz give me   |2009-09-22 11:28:48
sir i am student from it. send me informastion of google operating system.my email add is darshan8881@yahoo.com..plz
dinesh mali   |2009-09-22 11:39:52
Hi Sir
I Really Impresed from your column in kalash , i want some more websites for fun.

i request to u to give more than one website in every kalash
thank u
Manubhai Shah   |2009-10-25 14:55:41
To day i visit this GOOGle Site it is very very useful to me and all my freinds & relatives I tell all to join in this Sight
Tx
Manubhai Shah
હિતેશ PARIKH  - ગુજરાતી ટાઈપ માટે સારા સોફટવેરની જરૂર   |2009-11-11 13:15:58
તમારા લેખો ખુબ માહિતી સભર હોય છે. મહેનત તમારી સફળ થઇ છે. ગુજરાત સરકારે ગૂગલ જેવો ગુજરાતી ટાઈપ કરવા માટેનો સોફ્ટવેર ફ્રિમાં ઉપ્લબ્થ કરાવવો જોઈએ, જેથી નેટ પર વાથું સાહિત્ય મૂકી શકાય.
Ashish  - Useful Free Softwares     |2009-12-03 04:47:39
I am using this site : www.freewaregenius.com.
It has very useful softwares and its size is just around 1.0 MB....Please Try it...i use that softwares Daily..it has no viruses,too.....Its functions are mind blowing....Please show this website in "KALASH".....
Kaushal Panchal  - About Lottery     |2009-12-03 11:43:17
Hello Mr.Himanshu,

aaj kal loko ne sms aavi rahya chhe ke aap 70000GBP ni lottery jitya chhoo, have ene vise kaik prakash pado to saru..

Kalash ma lekh aapvo jethi kari ne gujarati o bholvay nai...
Jaydeep  - Jaydeep Purohit     |2009-12-04 10:13:37
hello,
how to put ads code in html code in blog.co.in
Rajnikant  - kalash 9/12/09   |2009-12-09 05:30:52
there is one more way to download you tube video . just download a software "you tube downlodar " . in it just copy-past the video link and you can download any of you tube video . amazing thing is that you can also convert them in any format also . for download it go to cnat download.com .
Anonymous   |2009-12-10 15:21:19
hiiiiiii himanshubhai
B.K.sankhala  - Congralatution   |2009-12-15 08:28:35
I am very very happy,your this service,very helpful needed man.

Thank's Sayber Safar
HARDIK PATEL  - AWESOME   |2009-12-16 10:49:47
BOLE TO EKDAM ZAKKAAS SITE N KALASH NO LEKH CHE......THANKS HIMANSHU BHAI,............
HARDIK PATEL  - AWESOME     |2009-12-16 10:52:20
BOLE TO EKDAM ZAKKAAS SITE N KALASH NO LEKH CHE......THANKS HIMANSHU BHAI,............
raju palanpur  - internet   |2009-12-18 18:15:55
hello sir
hu "Airtel data card" athava mobile thi internet chalavu chu, pan speed ochi hoy che. to speed vadharva koi free software male sake?

pls... reple
Chirag Shah  - 1 namra suchan   |2010-01-01 14:25:59
Himanshubhai, tame aa site khub j saras banavi 6 ane tema suggestion aapvani mari koi hesiyat nathi pan mare 1 vinamra suchan karvu 6; jyare pan aapno abhipray vibhag kholiye tyare juni post upar hoy 6 ane niche jata navi post aave 6,ena badle evu na thai shake ke uppar navi post ane niche kramash: older post male?
યશવંત ઠક્કર     |2010-01-09 12:47:52
હિમાંશુભાઈ, આપની સાઈટ ખૂબ જ સરસ છે. નવી નવી માહિતી આપવાની રીત ખૂબજ મજાની છે. ઉમદા કાર્ય કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Rupen  - internet masti     |2010-01-11 17:56:39
તમારો ફોટો નવી સ્ટાઇલ માં જોવા માટે ની લીંક છે http://myframe.us/
આ સિવાય ઘણું બધું વધારે જાણવા માટે મારા બ્લોગ પર http://rupen007.wordpress.com/તમારું સ્વાગત છે. આપ તમારા દિવ્યભાસ્કર ની કલમ માં મારું નામ આપશો તેવી આશા.
રૂપેન પટેલ ,અમદાવાદ .
Rupen  - internet masti     |2010-01-11 17:59:00
ગૂગલે ની એક સારી સેવા છે કે તમે તમારા બ્લોગ ને ગૂગલ બ્લોગ સર્ચ સાથે જોડી શકો છો. તેના માટે નીચે આપેલી લીંક પર જઈ તમાર બ્લોગ ની url લખી ને Submit Blog પર ક્લિક કરો તમારો બ્લોગ તરતજ ગૂગલ સર્ચ માં આવી જશે.

http://blogsearch.google.com/ping
mayur godhani  - Thank you By AMIGOWORK     |2010-02-07 05:46:12
Thank you To Giving More Helpful Information ,.....
patelrushi     |2010-01-14 11:44:50
me pan ek cyber safar jevi gujarati website banavi che

http://patelrushi.piczo.com/floder(s1)?cr=2

ane
http://patelrushi.piczo.com/mysirine?cr=2
amit  - striyo ne pregnet kevi rite kari sakay   |2010-01-17 08:35:11
respected Sir

striyo ne pregnet karva mate no yogya sex samay kyo chhe
please mane janavo
haresh  - opinion     |2010-01-22 10:53:18
i like your site i vesy excite for your site information
મયુર પ્રજાપતી  - આગમન......     |2010-01-25 05:52:20
ખુબ જ સરસ વેબસાઇટ બનાવી છે આપે

વાંચીને ઘણો આનંદ થયો.

આપ નેટજગત વિશે અવનવું પિરસતા રહો એવી અંતરથી શુભેચ્છા છે.
gohil dharmeshkumar r   |2010-01-29 14:57:54
aa site khubj sundar che ane mane tamaro lekho mathi internet ne lagta sara lekho gani j mahiti mali rahe che
krunal shah  - Help and Chance   |2010-03-09 15:53:20
Respected Himanshubhai,

I read all your articles in "divya bhaskar". I am working as computer teacher since last 12 years. My main key area of teaching C language, linux and open source software ,e-commerce, internet and downloading, ethical hacking.
My qualification M.Com.,PGDCA,B.A.,
DOEACC O level,M.Sc.(computer science(continue).

I also want one opportunity to write an article in bhavnagar news paper like "divya bhaskar" bhavnagar edition about benefits of open source and linux.

Sir If you want any help(like books, videos about any computer topics)i have collection of 1000 computer e-book and it is my pleasure to help you in the mission of sharing computer knowledge without any economical expectation.

Hoping for your favorable replay...

Krunal Shah

Thanking
mayank  - HI   |2010-03-19 07:03:56
Hi himanshu most of students hates math like me here is a very good and totally free site for them to improve their maths www.mathguru.com.
this is good for poor students in maths
હિમાંશુ કીકાણી   |2010-03-22 03:01:33
Thanks, Mayank! I will surely check the site.

Please do keep on suggesting such sites, and yes, please don't hate maths, because nothing is worthy of hating!!
sharad  - sun computer center     |2010-03-24 07:12:04
ગુડ
આઇ લાઇક યુવર વેબ સૅફાર ગુજરાતી
જિંદબાદ જાય ભારત
નોલેજ પાવર

sharad.sem@gmail.com

form:- sharad
Rahul Dambre  - Internet Security     |2010-03-29 09:18:26
Write something about internet security in your article .
M  - FREE SMS     |2010-04-01 05:24:11
Just CREATE our ACCOUNT here http://mGinger.com/index.jsp?inviteId=3728098
M     |2010-04-01 05:24:49
Just CREATE our ACCOUNT here http://mGinger.com/index.jsp?inviteId=3728098
M  - CREATE YOUR ACCOUNT     |2010-04-01 05:25:25
Just CREATE our ACCOUNT here http://mGinger.com/index.jsp?inviteId=3728098
pravin   |2010-04-10 12:52:35
Gmail માં એકાઉન્ટ છે તેનો પાસવર્ડ ભૂલી ગયો છું ,પણ રીમેમ્બર કરેલો હોવાથી એકાઉન્ટ ખોલી શકુ છું તો આગળનો પાસવર્ડ ખબર વિના ચેન્જ કરી સકાય, અથવા કયો પાસવર્ડ છે તે જાણી સકાય ......................


જવાબ જરૂર અપસો...........
Himanshu Kikani   |2010-06-12 15:00:46
બસ બેસો, ટિકિટ ખરીદો અને પછી ભૂલથી ટિકિટ ફાડી નાખો, ત્યાં જ ટિકિટ ચેકર આવી પડે એવી સ્થિતિ થઈ, કેમ?!
પાસવર્ડ બદલવા માટે પણ જૂના પાસવર્ડની તો જરૂર પડે જ, પણ એનો રસ્તો છે.
જો તમે ફાયરફોક્સ વાપરતા હો તો ટૂલ્સમાં ઓપ્શન્સમાં જઈને સિક્યુરિટી ટેબમાં જશો તો ત્યાં તમે રીમેમ્બર કરેલા બધા પાસવર્ડ જોઈ શકશો. બીજાં બ્રાઉઝરમાં પણ આ સગવડ હશે.
ઓલ ધ બેસ્ટ!
one indian  - http://twitter.com/indianslap     |2010-04-11 06:55:35
इस twit को पढ़ना सभी भारतीय का कर्त्तव्य है
इस त्वित को पढ़ना सभी भारतीय का कर्त्तव्य है
http://twitter.com/indianslap
http://twitter.com/indianslap
http://twitter.com/indianslap
one indian  - ssdsads     |2010-04-11 06:56:52
इस त्वित को पढ़ना सभी भारतीय का कर्त्तव्य है
http://twitter.com/indianslap
http://twitter.com/indianslap
इस twit को पढ़ना सभी भारतीय का कर्त्तव्य है
Kantilal Doobal  - treasure trove of India     |2010-04-22 12:06:43
Openned hearted nat savvy who shares his knowledge to whole Gujart all over world !
Case28Ines  - answer this topic     |2010-05-17 14:01:32
If you are in a not good position and have no money to move out from that, you would have to take the loans. Just because it will aid you definitely. I take car loan every single year and feel great because of this.
મૃગેશ જાની  - એક સેર્વીસ રીક્વેસ્ટ     |2010-06-03 11:34:29
હીમાંશુંભાઇ,
હમણાં છેલ્લા થોડા સમયથી ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી છે, તો લખાણમાં ભૂલો હોવાની શક્યતા ખરી. સૌ પ્રથમતો સાયબર સફર સાઈટ ની સફળતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. વેલ આમતો આપડી સાયબર સફર સાઈટમાં લગભગ જોઈતી બધી જ વસ્તુઓ મળી રહે છે. પણ જો આ સાઈટમાં આપડે એક સર્વિસ અથવા તો એક પેજ ઉમેરી શકીએ જેમાં સફરને માણનાર સહયાત્રી ઓ પોતાની સફરમાં એમને મળેલી સારી અને ઉપયોગી લીંકને મૂકી સકે જે એમના જેવા ઘણા સહયાત્રીઓ ને ઉપયોગી થઇ શકે. અને એ બને લીંક મુકનારને આંગળી ચીંધ્યાનું પુણ્ય (આપના જ શબ્દો) મળે.
1  - w   |2010-06-14 09:40:46
Character problem. empty comment
અશ્વિન જાટીયા (આહીર યુવા ફોરમ,  - કેમ છો ?   |2010-06-14 11:55:23
કેમ છો, હિમાંશુભાઇ,
હું નિયમિત સાયબર સફર માણું છું.
ખરેખર ખુબ જ સારી સાઇટ છે.
અગાઉ મેં પાસવર્ડ ટીપ્‍સ મોકલી હતી, તે આપે
કળશ-સાયબર સફરમાં પ્રસિધ્‍ધ કરી હતી, તેની
યાદ આપું છું.

ગુજરાતી શ્રુતિ ફોન્‍ટમાં બ-ક-મા-ન કીબોર્ડ પણ
ચાલી શકે છે, તેથી મારા જેવા ઓપરેટર કે
જેઓ ટાઇપરાઇટર ના જમાનામાં ગુજરાતી
કીબોર્ડ જાણતાં હતા, તેમને મોજ આવી જાય છે.

આભાર.

- અશ્વિન જાટીયા (આહીર યુવા ફોરમ, ગાંધીનગર)
બેલીમ ઇલ્યાસ - ઘોઘા  - સુચન   |2010-06-15 10:44:28
નમસ્તે ! સર,

આપની સાઈટ ખુબ જ સરસ અને ઉપયોગી છે.
હું તો ઘણું બધું શીખ્યો છું આ સાઈટ પરથી,
મારા આપને બે સુચન છે.

(૧) બુધવારની કળશમાં આવતું આપનું આર્ટીકલ રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં આવે.
(૨) વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી વેબ નું લીસ્ટ નીચે મુજબ છે, આપને ગમે તો આપના આર્ટીકલ ના ખૂણામાં થોડી જગ્યા આપવા વિનંતી.
Useful Web for Student

http://www.education-world.com
http://www.awesomelibrary.org
http://www.funbrain.com
http://www.doscience.com
http://www.chem4kids.com
http://www.aaamath.com
http://www.aplusmath.com
http://www.nationalgeographic.com/kids/
http://www.aneducationalemporium.info
http://www.homeworkplanet.com
http://www.sciencemaster.com
http://www.school.discovery.com
http://www.quickmath.com
http://www.homeworkhelp.about.com


- બેલીમ ઇલ્યાસ -
ibbelim9@gmail.com
mansoor n nathani  - INFORMATION REGARDING STOCKMARKET   |2010-06-19 12:29:22
Dear Himanshubhai,

I am great fan of your site and CYBERSAFAR I think is in the level of world leading sites like GOOGLE,HOTMAIL,FACEBOOK,TWITTER,ORKUT and many more. Now, I request you to let me know the stock market famous indian website which I think will help me in my porfolio management. I know BSE,NSE but I want to know others.

Thanking you in anticipation,

Yours truly,

MANSOOR N NATHANI

MOB NO 9898818571.
Rushi   |2010-06-23 06:43:29
Hi Sir, i am sending you this mail from Bangalore. Basically i am from Gujarat. i completed my MBA and now i am doing job in Mnc. it is very nice website. it adds lot of values as wel as knowledge. i am lucky,i ccan read read gujarati. i stay here with my friends from different part of country. sometimes when we discuss about computer i talk a lot about this site. so my concern is can we get the english version of this website? it is very much useful and all know that english is a Universal leaguage. we can expand this website and the people who do not know gujarati even they can also gain knowledge. pleae kindky revert to me in case of any answer or clarification.Thanks a lot for this knowledge...
Pratik Patel  - Read Gujarati   |2010-06-29 15:28:56
Dear Mr.Himanshu,I want to request you to write in 'kalash' about http://www.readgujarati.com/ This web site has a big lot of Gujarati articles by various writers...
RAKSHIT DAVE  - ABHIPRAYA   |2010-07-07 13:09:41
VERY INFORMATIVE SITE FOR ALL COMPUTER AND INTERNET USERS-NEW OR OLD,STUDENT OR BUSINESSMEN.

I HAVE KEPT ALMOST ALL THE CUTTINGS OF YOUR INFORMATIVE WRITINGS PUBLISHED IN " DIVYA BHASKER"

I WISH YOU SUCCESS.
shital kumar  - suprb   |2010-07-07 18:25:24
cllas,tame api lumosity par games ramya chokrao e tamne thenk x kahya ,yr site supprb aa rite navi site aapta raho, then x,
બેલીમ ઇલ્યાસ બી.  - મારે નોકરીની જરૂર છે.     |2010-07-17 10:50:53
આપની વેબસાઈટ ના જેટલા વખાણ કર્યે એટલાં ઓછા છે,આ વેબ ગુજરાતી ભાઈઓ માટે અનમોલ મોતી છે.

હું જોબ શોધી રહ્યો છું,(કોમ્પ્યુટર ઓપરેટરની)
પ્લીઝ, મારી મદદ કરવા વિનંતિ...

સંપર્ક :
ibbelim9@gmail.com
www.ibbelim.webs.com
હિમાંશુ કીકાણી   |2010-07-18 13:09:04
આ સાઇટના હોમપેજ પર આલેખન નેટવર્કનું એક ફોર્મ છે. તે ભરી દેવા વિનંતી.
કામની કોઈ ગેરંટી નથી આપી શકતો, પણ આપને કામ મળવાની શક્યતા ચોક્કસ વધશે.

- હિમાંશુ
બેલીમ ઇલ્યાસ બી.  - હું નોકરી ની શોધમાં છું.     |2010-07-17 10:55:54
હું નોકરી ની શોધમાં છું.

આપની વેબસાઈટ ના જેટલા વખાણ કર્યે એટલાં ઓછા છે,આ વેબ ગુજરાતી ભાઈઓ માટે અનમોલ મોતી છે.

હું જોબ શોધી રહ્યો છું,(કોમ્પ્યુટર ઓપરેટરની)
પ્લીઝ, મારી મદદ કરવા વિનંતિ...

સંપર્ક :
ibbelim9@gmail.com
www.ibbelim.webs.com
બેલીમ ઇલ્યાસ બી.  - મારી વેબ જોવા વિનંતિ     |2010-07-17 11:03:58
નમસ્તે સર,

આપને નમ્ર વીનંતી છે કે...
- એક વખત મારી વેબ ની મુલાકાત લ્યો.
- મને જરૂરી સુચનો આપો.

www.ibbelim.webs.com

E-mail : ibbelim9@gmail.com
Nikhil  - What is New   |2010-07-20 10:58:54
નમસ્તે સર, જય ભારત
cybersafar ના સર્જક (આપને) ને ખુબ ખુબ અભિનંદન અને તેમાં પણ બધી જ માહિતી ગુજરાતીમાં છે તે બદલ દરેક ગુજરાતીવતી તમારો ફરી એક વાર ખુબ ખુબ અભિનંદન
અને હિમાંશુભાઈ આ સાથે મારી એક વિનતી છે કે જો શક્ય હોઈ તો આપ આપની આ site જે જે નવા લેખો મુક્યા હોય તેને માટે what is new નો option આપો તો જેના વડે નવા લેખો જલ્દી મળી રહે. આશા છે કે આપ વિશે જરૂરથી વિચારશો. ફરી એક વાર તમારા આભાર સાથે જય ભારત
બેલીમ ઇલ્યાસ બી.  - વેબસાઈટ બનાવવા માટે જાણકારી નો ખજાનો     |2010-07-21 09:31:52
નમસ્તે સર,

વેબસાઈટ બનાવવા માટે જાણકારી નો ખજાનો
www.w3schools.com
જેમાં વેબસાઈટ બનાવવા માટેની ઉપયોગી એવી દરેક માહિતીની ખૂબ જ વિસ્તારપૂર્વક જાણકારી આપેલી છે. વેબસાઈટમાં બે ઓપ્શન આપેલાં છે ૧) બિગનર્સ અને ૨) ડેવલોપર માટે. અહીં બેઝિક એચટીએમએલ (HTML) થી લઈને એડવાન્સ્ડ એક્સએમએલ (XML), એસક્યૂએલ (SQL), એએસપી (ASP), જાવા (JAVA) સ્ક્રિપ્ટ વગેરે જેવાં વિષયો ઉપર ઝીણવટભરી માહિતીનો ખજાનો મળી રહે છે. આ સાથે વધુમાં સાઈટ ઉપર ટયુટોરિયલ્સ ઓપ્શન પણ છે જેમાં સબ-ઓપ્શન છે જેમ કે એચટીએમએલ ટયુટોરિયલ્સ, એક્સએમએલ ટયુટોરિયલ્સ, ડોટ નેટ, મલ્ટીમિડીયા વગેરે. આ લિંક દ્વારા જે-તે ઓપ્શન સંબંધિત જાણકારી મેળવી શકાય છે.
વેબસાઈટની સૌથી સારી વાત એ છે કે વેબસાઈટ ઉપર પ્રોગામિંગના હજારો ઉદાહરણો ઉપલબ્ધ છે જેને આપણે પોતે એડિટરની મદદથી સેમ્પલ્સમાં એડિટીંગ કરી પોતાના પ્રયોગ કરી શકાય. આ ઉપરાંત એચટીએમલ ર્સિટફિકેશન અને એએમએલ ર્સિટફિકેશનલ વિશેની પણ પૂરેપૂરી માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

બેલીમ ઇલ્યાસ બી. - ઘોઘા
ibbelim9@gmail.com
બેલીમ ઇલ્યાસ બી.  - ગુરુ પૂર્ણિમાની વીશેષ શુભકામનાઓ     |2010-07-25 10:55:37
કહેવાય છે કે જે જ્ઞાન આપે તે ગુરુ
ખરેખર આપશ્રી ની આ સુંદર વેબ પરથી મને જ્ઞાનરૂપી ખજાનો મળ્યો છે.

આપશ્રીને ગુરુ પૂર્ણિમાની વીશેષ શુભકામનાઓ

કોટી કોટી વંદન......

-- બેલીમ ઇલ્યાસ --
હિમાંશુ કીકાણી   |2010-07-25 13:02:05
આપે તો બહુ મોટી વાત કરી દીધી!

જે પોતાની પાસે હોય ને બીજાને આપે એ ગુરુ કહેવાય, જ્યારે હું તો શીખતાં શીખતાં જે ગમ્યું તે સૌની સાથે વહેંચું છું...

તેમ છતાં, આપની લાગણી બદલ દિલથી આભાર...
pravin   |2010-07-28 10:50:01
Himanshubhai, I download EPIC today and I am surprised, It's amazing. I can't believe that it's our Indian product. I am sure that it is the BEST.
Thanking you for such a wonderful article and inform us about new great web browser
ઇલ્યાસ બેલીમ  - HAPPY FRIENDSHIP DAY   |2010-08-01 06:23:32
Respected Sir,

HAPPY FRIENDSHIP DAY

- ILYAS -
હિમાંશુ કીકાણી   |2010-08-01 06:36:42
Thanks and same to you too!

Himanshu
Nikhil  - What is New   |2010-08-02 16:01:45
I am waiting for your reply sir
See below my past request

નમસ્તે સર, જય ભારત
cybersafar ના સર્જક (આપને) ને ખુબ ખુબ અભિનંદન અને તેમાં પણ બધી જ માહિતી
ગુજરાતીમાં છે તે બદલ દરેક ગુજરાતીવતી તમારો ફરી એક વાર ખુબ ખુબ અભિનંદન
અને હિમાંશુભાઈ આ સાથે મારી એક વિનતી છે કે જો શક્ય હોઈ તો આપ આપની આ site જે જે નવા લેખો મુક્યા હોય તેને માટે what is new નો option આપો તો જેના વડે નવા લેખો જલ્દી મળી રહે. આશા છે કે આપ વિશે જરૂરથી વિચારશો. ફરી એક વાર તમારા આભાર સાથે જય ભારત
હિમાંશુ કીકાણી   |2010-08-03 05:12:04
નિખિલભાઈ, તમારા સૂચન પર મોડા અમલ બદલ માફ કરશો!
સામાન્ય રીતે તો હોમ પેજના લેખ સૌથી નવા હોય છે, હવે આપ ડાબી તરફની કોલમમાં, હોમ પેજ પરના લેખ પહેલાંના પાંચ લેખ પણ જાણી શકશો.
આ રીતે સૂચનો જરૂર આપતા રહેશો.
Nikhil  - Thanks   |2010-08-03 10:35:57
Himanshubhai,

Thank you very much for reply &

information and also thanks for

develop the lekh(chapter)system

Regards,

Nikhil
હિમાંશુ કીકાણી   |2010-08-03 11:05:43
My pleasure, always!
personal loans  - re     |2010-08-04 21:29:00
One acknowledges that our life is high priced, but we require cash for different stuff and not every one gets big sums cash. Thence to receive fast mortgage loans or collateral loan will be a correct solution.
custom thesis  - respond this post     |2010-08-06 08:23:34
Selecting buy dissertation service or the thesis service, I don’t detect a kind of superb graduate thesis close to this topic.
બેલીમ ઇલ્યાસ - ઘોઘા  - સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ   |2010-08-14 04:38:48
નમસ્તે સર,

-- સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ --

www.ted.com વીશે આપેલ માહિતી ખુબ જ સરસ છે.
PRASHANT GODA  - epic Browser   |2010-08-30 12:50:45
epic browser vishe vachhi tatha teno upyog karine ghanu janva malyu khubaj saras browser chhe.
prashant  - please read this   |2010-09-06 08:58:10
MR.HIMANSU,
RECENTLY I FIND AN ECONOMICAL & INFORMATIVE THING ON THE NET.IF U PUBLISH THIS THING IN YOUR SITE & NEWSPAPER THEN IT WIL B VERY USEFUL FOR THE PEOPLE..
AS A DOCTER I KNOW THE CHEAPEST DRUG IN THE MARKET.BUT SEVERAL DOCTORS PRESCRIBE MEDICINES WITHOUT SEEING PATIENT CONDITION.HERE IS A SOLUTION.
EXAMPLE- IF U HAVE FEVER,U GO TO CONSULT A DOCTER ,DOCTER SAID -"U CAUGHT AN INFECTION,U HAVE TO TAKE THESE MEDICINES."YOU SAID,"OK SIR".IN PRESCRIPTION HE HA S WRITTEN TAB. AUGMENTIN.(WORTH RS. 230 OF 6 TABLETS).
U GO TO MEDICAL STORE AND TAK THIS DRUG OF RS.230/-
NOW INTERSTING THING COMES .THIS TYPE OF DRUG WITH SAME CONTENTS BUT OF DIFFERENT COMPANY (E.G. MOXIKIND CV 625 COMES WITH JUST RS.89/-)WITH VERY LOW PRICE.THIS INFO. ABOUT DRUG PRICE IN INDIA IS AVAILABLE AT WWW.PATIENTINDIA.COM & ITS FREE.
MR.HIMANSHU THIS INFO MIGHT VERY USEFUL FOR THE PEOPLE OF GUJARAT.SO U WIL PUBLISH THIS THING (WITH YOUR NAME,NO WORRIES),IT WILL BE A GREAT HELP TO THE SOCIETY.
MY EMAIL ADDRESS:jimmyjansari@yahoo.co.in
prashant  - conitnue   |2010-09-06 09:05:35
All info. i have given might be difficult for the people to do ,but iknow easy way to do it but not possible to write here as its a practical thing.so u can call me anytime at9998995845.

 

ગમતાંનો ગુલાલ!

સાયબરસફર તમને ગમે છે? તો એની ભલામણ કરો મિત્રો અને સ્વજનોને. ટેલ-એ-ફ્રેન્ડ સર્વિસની મદદથી તમે તમારા વિવિધ ઇમેઇલ, બ્લોગ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના યુઝરનેમ, પાસવર્ડથી લોગ-ઇન થઈને તમારા કોન્ટેક્ટ લિસ્ટના અન્ય મિત્રોને સાયબરસફર વિશે જણાવી શકો છો.

SocialTwist Tell-a-Friend

માણો એપિકમાં

આ સાઇટ આપ એપિક બ્રાઉઝરમાં વધુ સારી રીતે જોઈ શકશો અને ગુજરાતી કમ્પોઝિંગ ન આવડતું હોય તો પણ ગુજરાતીમાં અભિપ્રાય કે કમેન્ટ આપી શકશો.

ચાલો સ્પેસની સફરે

થોડા સમય પહેલાં આપણે સ્ટીલેરિયમ નામના એક સોફ્ટવેરની વાત કરી હતી, જેને એક વાર ડાઉનલોડ કરીને તમે આખા આકાશને તમારા કમ્પ્યૂટરમાં ઉતારી શકો છો. આવું જ, કમ્પ્યૂટર સ્ક્રીનને પ્લેનેટોરિયમમાં ફેરવી નાખતું બીજું એક સોફ્ટવેર છે સેલેસ્ટિયા.

વાંચો આગળ

હવે હાજર છે ફોટોપિડીયા

જુદા જુદા વિષયના ફોટોગ્રાફ જોવા હોય તો મોટા ભાગે માઉસ આપોઆપ આપણને ફ્લિકર કે ગૂગલ-યાહૂના ઇમેજસર્ચ તરફ દોરી જાય છે. હવે વિચારો કે આપણને મનમાં કોઈ વિષય સ્ફૂરે - ધારો કે મંગળનો ગ્રહ કે માઉન્ટ એવરેસ્ટ કે ગમે તે - અને તેના વિશે અદભુત ફોટોગ્રાફ જોવાની ઇચ્છા પણ હોય અને તલસ્પર્શી માહિતી પણ મેળવવી હોય તો?

વાંચો આગળ

તમારો પોતાનો બ્લોગ કેમ બનાવશો?

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.

વાંચો આગળ

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બને?

ખબર નથી પડતી કે ક્યાં, કોણે, શું ભૂલ કરી, પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે આપણે વેકેશન સિવાયના ભાગમાં સ્કૂલના ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિને જ શિક્ષણ ગણવાનું શરૂ કરી દીધું છે. એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીમાં તો શિક્ષકો, માબાપ ને છોકરાં સૌ કોઈ આ કહેવાતા શિક્ષણથી ત્રાહિમામ પોકારી ઊઠે અને મલ્ટીપ્લેક્સ કે મોલ કે હિલ સ્ટેશન તરફ દોટ મૂકે.

વાંચો આગળ

મોબાઇલથી નેટ પર ફોટોવોલ

મોબાઇલ કેમેરાનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો ફટાફટ ક્લિક કરતા રહેવાની આદત હોય તો તમે લીધેલા સ્નેપ્સ કમ્પ્યૂટરમાં ટ્રાન્સફર કરવાની વિધિ થોડી કડાકૂટભરી ચોક્કસ લાગતી હશે. હવે એનો એક સરસ ઉપાય હાજર છે.

વાંચો આગળ

જુઓ શબ્દોનું નભોમંડળ!

હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નક્શા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા.

વાંચો આગળ

બ્લોગ વિશે કેટલીક પાયાની વાત

થોડાં વર્ષ પહેલાં, ‘ઇન્ટરનેટ' શબ્દે જેટલો રોમાંચ જગાવ્યો હતો એટલી જ ચર્ચા છેલ્લા થોડા સમયથી બ્લોગ' શબ્દે જગાવી છે. એટલી હદે કે વિદેશોમાં લખાતા કેટલાક બ્લોગ તો વાચકોની સંખ્યા બાબતે રાષ્ટ્રીય અખબારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છે. આખરે છે શું આ બ્લોગ, બ્લોગિંગ અને બ્લોગર?

વાંચો આગળ

થોડાં ડોકિયાં વિડિયો વર્લ્ડમાં

લખોટી યાદ છે? એક જમાનામાં ટાબરિયાં એનાથી રમતાં! હજી ક્યાંક દેખાઈ જાય (ન મળે તો એના જેવા પેપરવેઇટથી પણ કામ ચલાવી શકાય) તો હાથમાં લઈને જરા ધ્યાનથી જોજો અને પછી વિચારજો (અથવા તમારા ટાબરિયાને પૂછજો) કે કાચની આ નાની અમથી ગોળીમાં આટઆટલા રંગ ભર્યા કેવી રીતે હશે?

વાંચો આગળ

હાર્વર્ડ અને સ્ટેન્ફોર્ડમાં ભણવું છે?

જો તમે પોતે અથવા તમારા પરિવારમાંથી કોઈ બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં જવાની તૈયારીમાં હોય કે કોલેજમાં હોય કે પછી, કોલેજ પૂરી કરીને વધુ આગળ અભ્યાસ કરવાની મથામણમાં હો તો તો આગળ ખરેખર ધ્યાનથી વાંચજો!

વાંચો આગળ

ઇન્ટરનેટ પર કમાણી કરવી છે?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

વાંચો આગળ

An Aalekhan Venture.  ·  Powered by: BOLD Communications