હોમ

સાયબરસફર પર સ્વાગત છે આપનું!

ગૂગલ ખરેખર સર્વજ્ઞાની બનશે?

ઇન્ટરનેટ જાણે હમણાં ઇન્ડિયા હોય એવું લાગે છે  રોજેરોજ વિવાદો! સોપા અને પીપાના મુદ્દે ઇન્ટરનેટની દિગ્ગજ કંપનીઓ અને યુએસની સરકાર આમને સામને છે ત્યાં ગયા અઠવાડિયે ગૂગલે તેની નવી પ્રાઇવસી પોલિસીની જાહેરાત કરીને વળી એક નવું ઉંબાડિયું ઊભું કર્યું. વિવાદ એટલો મોટો છે કે ઇન્ટરનેટ પર એવા (અનસાયન્ટિફિક) સર્વેક્ષણ અને તેનાં પરિણામો ફરતાં થઈ ગયાં કે ગૂગલની નવી પ્રાઇવસી પોલિસી જોયા પછી ગૂગલના હાલના ૬૬ ટકા વપરાશકારોએ નક્કી કરી લીધું છે કે તેઓ ગૂગલને બાયબાય કરી દેશે!

 

તમે કેવાક માઉસફ્રેન્ડલી છો?

ચશ્મા નાકની દાંડીએ હોય અને તમે આખા ઘરમાં શોધતા હો એવું તમારી સાથે બન્યું છે? ઘણા સાથે બનતું હોય છે. એમાં સવાલ યાદશક્તિનો નથી હોતો, બેધ્યાનપણાનો હોય છે. તમારું ધ્યાન ખરેખર ચશ્મા શોધવામાં હોય જ નહીં! કશુંક સાવ આપણી નજર સમક્ષ હોય અને આપણું પૂરતું ધ્યાન એના પર જાય નહીં એનું બીજું એક સરસ ઉદાહરણ આપણા કોમ્પ્યુટરના માઉસનું સ્ક્રોલ બટન છે. તમે ઓપ્ટિકલ માઉસ વાપરતા હશો તો એ તમારા માઉસમાં હશે જ અને તમે એનો પેજ ઉપરનીચે એટલે કે સ્ક્રોલ કરવાથી ખાસ વધુ ઉપયોગ નહીં કરતા હો એની પણ ગેરંટી! આ સ્ક્રોલ બટન ખરેખર કેટલુંક કામઢું છે? ચાલો જાણીએ...

 

ઓનલાઇન ક્રિકેટ કોચિંગ!

પરીક્ષા નજીક આવે છે ત્યારે આવો લેખ? જાન્યુઆરી મહિનો બેસતાં જ આપણે ત્યાં પરીક્ષાના ટેન્શનની મોસમ બેસી જાય છે એ ધ્યાનમાં રાખતાં, પેરેન્ટ્સનો ઠપકો ખાવાની તૈયારી સાથે આ લેખ લખાઈ રહ્યો છે, પણ તમને ક્રિકેટનો ખરેખર શોખ હોય (ફક્ત જોવામાં નહીં, રમવામાં!) તો અત્યારે ફટાફટ ફક્ત આ લેખ વાંચી લો અને વેકેશન પડે ને ક્રિકેટ કોચિંગ ક્લાસમાં જવાની તૈયારી કરો ત્યારે તમારા કોચને પણ બે-ચાર નવી વાત શીખવી શકો એટલી તૈયારી કરી લો - એક્ઝામ પૂરી થયા પછી!

 

હેપ્પી ન્યૂ ફિલિંગ!

ઈંગ્લિશમાં એક સરસ એક્સપ્રેશન છે, ‘લાઇફ નેવર સીઝીઝ ટુ અમેઝ મી’, જેનો કાચોપાકો અનુવાદ એવો થાય કે ‘જિંદગી એવી મજાની છે કે પળે પળે મને નવું વિસ્મય આપતાં અટકવાનું નામ લેતી નથી!’

 

Order Form

ફ્રી ઇ-ન્યૂઝલેટર

join our mailing list
* indicates required

આપણી આ સહિયારી સફરનું લક્ષ્ય...

ઇન્ટરનેટની ઉજળી બાજુને માધ્યમ બનાવીને, જિજ્ઞાસુ અને જ્ઞાનની ઉપાસક પ્રજા તરીકે ગુજરાતી પ્રજાનું ગૌરવ વધારવું.

ક્વિક ક્લિક

મોટા ભાગે બને છે તેમ, ઉત્સાહથી નેટસર્ફિંગ કરવા બેસો અને પછી થોડી વારમાં નેટ પરનું ક્લટર જોઈને કંટાળી જાઓ એવું બને છેને? તો, નેટ પર તમને જે કંઈ સારું લાગ્યું હોય તે બધું, આરામથી બેસીને એક સાથે એક પેજ પર જોવું હોય તો બ્લોગલાઇન્સ નામની સર્વિસ છે તમારા કામની (www.bloglines.com)

દિશાસૂચન

ન્યૂ યોર્કની સફર, ફોટોપીડિયા પર!

 

CyberSafar is proudly presented by:

Aalekhan

Communication Solutions

 

Aalekhan is a professional endeavour providing qualitative and comprehensive communication solutions to various types of organisations.

Over 17 years of experience in journalism, development communication and advertising forms the backbone of Aalekhan.

Deep understanding of language, community psyche and work styles of Advertising Agencies, Design Studios, GO, NGO, INGO and Corporate Companies make Aalekhan a preferred choice for top organisations in diverse areas.

We offer:

We believe in:

Communicating Ideas.

Inspiring Actions.

Know more